Thursday, October 15, 2026
HomeBusinessવૈશ્વિક સોનું ફરી ઉછળી ૪૩૦૦ ડોલર સપાટી કુદાવી

વૈશ્વિક સોનું ફરી ઉછળી ૪૩૦૦ ડોલર સપાટી કુદાવી

Date:

Related stories

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

એમ્વીની પ્રથમ છ મહિનાની આવક 45 ટકા વધીને રૂ....

બેંગાલુરુ, 15 ઓક્ટોબર, 2026: એમ્વી ફોટોવોલ્ટેઇક પાવર લિમિટેડે (NSE:...

ગુજરાતમાં ‘સરકારી સેવાઓ આપના દ્વારે’ અંતર્ગત ‘ડાક ચૌપાલ માટે...

નાણાકીય સમાવેશ, ડિજિટલ ઇન્ડિયા અને અંત્યોદયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી...

નર્મદાના કેવડિયા ખાતે ભાજપ આદિજાતિ મોરચાની પ્રદેશ કક્ષાની મહત્વપૂર્ણ...

ગાંધીનગર સહિતની પેટાચૂંટણીઓમાં ભાજપને મળેલા પરિણામો પક્ષ પ્રત્યેના જનવિશ્વાસને...

મુંબઈ ઝવેરી બજારમાં આજે  સોના-ચાંદીમાં આચંકા પચાવી ભાવ ફરી ઉછળ્યા હતા. અણદાવાદ સોનાના ભાવ ઉછળી ૧૦ ગ્રામના ઉંચામાં રૂ.૧૩૭૫૦૦ બોલાતાં નવો રેકોર્ડ સર્જાયો હતો. વિશ્વ બજારમાં સોનાના ભાવ ફરી વધી ઔંશના ૪૩૦૦ ડોલરની સપાટી કુદાવી ગયાના સમાચાર મળ્યા હતા.  વિશ્વ બજાર ઉંચકાતાં તથા ઘરઆંગણે ડોલર સામે રૂપિયો ઝડપી તૂટી જતાં દેશમાં આયાત થતી કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં ઝવેરી બજારોમાં આજે નવેસરથી તેજીનું તોફાન જોવા મળ્યું હતું.

દરમિયાન, અમદાવાદ બજારમાં સોનાના ભાવ જે રૂ.૧૦૦૦ ઉછળી ૯૯૫ના રૂ.૧૩૭૨૦૦ તથા ૯૯૯ના રૂ.૧૩૭૫૦૦ બોલાયા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૨૦૦૦ ઉછળી રૂ.૧૯૦૦૦૦ને ફરી આંબી ગયા હતા. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંશના ૪૨૯૯થી ૪૩૦૦ વાળા વધી ઉંચામાં ભાવ ૪૩૫૦ થઈ ૪૩૪૫થી ૪૩૪૬ ડોલર રહ્યા હતા. વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ઘટતાં વિશ્વ બજારમાં સોનામાં ફંડોનું બાઈંગ ફરી વધ્યાનું  જાણકારો જણાવી રહ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશના ૬૧.૯૬થી ૬૧.૯૭ વાળા વધી ૬૩.૯૬ થઈ ૬૩.૮૭થી ૬૩.૮૮ ડોલર રહ્યા હતા.ચીન દ્વારા ચાંદીની નિકાસ પર અંકુશો મુકાતાં તેની અસર વૈશ્વિક ચાંદી પર દેખાઈ હતી. દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના વધી રૂ.૧૩૨૯૦૮ થઈ છેલ્લે રૂ.૧૩૨૭૧૫ રહ્યા હતા. જ્યારે ૯૯૯ના ભાવ વધી રૂ.૧૩૩૪૪૨ થઈ છેલ્લે ભાવ રૂ.૧૩૩૨૪૯ રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર વધી રૂ.૧૯૩૪૧૭ રહ્યા હતા જે શનિવારે રૂ.૧૮૮૫૦૦ રહ્યા હતા. દરમિયાન, મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

એમ્વીની પ્રથમ છ મહિનાની આવક 45 ટકા વધીને રૂ....

બેંગાલુરુ, 15 ઓક્ટોબર, 2026: એમ્વી ફોટોવોલ્ટેઇક પાવર લિમિટેડે (NSE:...

ગુજરાતમાં ‘સરકારી સેવાઓ આપના દ્વારે’ અંતર્ગત ‘ડાક ચૌપાલ માટે...

નાણાકીય સમાવેશ, ડિજિટલ ઇન્ડિયા અને અંત્યોદયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી...

નર્મદાના કેવડિયા ખાતે ભાજપ આદિજાતિ મોરચાની પ્રદેશ કક્ષાની મહત્વપૂર્ણ...

ગાંધીનગર સહિતની પેટાચૂંટણીઓમાં ભાજપને મળેલા પરિણામો પક્ષ પ્રત્યેના જનવિશ્વાસને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here