Thursday, October 15, 2026
HomeBusinessસોનાના ભાવ આજે ૧૦ ગ્રામના રૂ.૮૦૦ વધી ૯૯૫ ના ભાવ રૂ.૧૩૨૫૦૦ નો...

સોનાના ભાવ આજે ૧૦ ગ્રામના રૂ.૮૦૦ વધી ૯૯૫ ના ભાવ રૂ.૧૩૨૫૦૦ નો વધારો

Date:

Related stories

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

એમ્વીની પ્રથમ છ મહિનાની આવક 45 ટકા વધીને રૂ....

બેંગાલુરુ, 15 ઓક્ટોબર, 2026: એમ્વી ફોટોવોલ્ટેઇક પાવર લિમિટેડે (NSE:...

ગુજરાતમાં ‘સરકારી સેવાઓ આપના દ્વારે’ અંતર્ગત ‘ડાક ચૌપાલ માટે...

નાણાકીય સમાવેશ, ડિજિટલ ઇન્ડિયા અને અંત્યોદયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી...

નર્મદાના કેવડિયા ખાતે ભાજપ આદિજાતિ મોરચાની પ્રદેશ કક્ષાની મહત્વપૂર્ણ...

ગાંધીનગર સહિતની પેટાચૂંટણીઓમાં ભાજપને મળેલા પરિણામો પક્ષ પ્રત્યેના જનવિશ્વાસને...

મુંબઈ ઝવેરી બજારમાં આજે  ચાંદીના ભાવમાં રેકોર્ડ તેજી આગળ વધી હતી. સોનાના ભાવ પણ આંચકા પચાવી ફરી વધી આવ્યા હતા. કરન્સી બજારમાં રૂપિયો ગબડતાં તથા ડોલરના ભાવ ઉછળતાં તેની ઈમ્પેક્ટ ઝવેરી બજાર પર તેજીની આવી હતી. અમદાવાદ ઝવેરી બજારમાં આજે ચાંદીના ભાવ કિલોદીઠ વધુ રૂ.૨૦૦૦ ઉછળી રૂ.૧૮૪૦૦૦ની ટોચે પહોંચ્યા હતા.ચાંદીના ભાવ ચાર દિવસમાં રૂ.૧૦ હજાર ઉછળ્યા હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. અમદાવાદ સોનાના ભાવ આજે ૧૦ ગ્રામના રૂ.૮૦૦ વધી ૯૯૫ ના ભાવ રૂ.૧૩૨૫૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૩૨૮૦૦ બોલાયા હતા. દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૧૮૫૪૮૮ વાળા વધુ વધી રૂ.૧૮૮૨૮૧ બોલાયા હતા. દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૨૭૨૭૬ વાળા વધી રૂ.૧૨૮૦૮૧ રહ્યા હતા.  જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૧૨૭૭૮૮ વાળા વધી રૂ.૧૨૮૫૯૬ રહ્યા હતા.   દરમિયાન, અમેરિકામાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજના દરમાં વધુ પા ટકાનો ઘટાડો કરાતાં ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ દબાણ હેઠળ જોવા મળ્યો હતો.

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

એમ્વીની પ્રથમ છ મહિનાની આવક 45 ટકા વધીને રૂ....

બેંગાલુરુ, 15 ઓક્ટોબર, 2026: એમ્વી ફોટોવોલ્ટેઇક પાવર લિમિટેડે (NSE:...

ગુજરાતમાં ‘સરકારી સેવાઓ આપના દ્વારે’ અંતર્ગત ‘ડાક ચૌપાલ માટે...

નાણાકીય સમાવેશ, ડિજિટલ ઇન્ડિયા અને અંત્યોદયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી...

નર્મદાના કેવડિયા ખાતે ભાજપ આદિજાતિ મોરચાની પ્રદેશ કક્ષાની મહત્વપૂર્ણ...

ગાંધીનગર સહિતની પેટાચૂંટણીઓમાં ભાજપને મળેલા પરિણામો પક્ષ પ્રત્યેના જનવિશ્વાસને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here