Tuesday, October 6, 2026
HomeReligionશ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન માટે ભવ્ય ભૂમિપૂજન

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન માટે ભવ્ય ભૂમિપૂજન

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬ ને સોમવારે દિનાંક: શ્રાવણ શુક્લ દ્વાદશી તેમજ વૈષણવોના પવિત્ર તહેવાર “પવિત્રા એકાદશી”ના રોજ શ્રીભાગવત વિદ્યાપીઠ સંચાલિત શ્રીવરતન્તુ સંસ્કૃત મહાવિદ્યાલય તેમજ શ્રીકર્દમઋષિ ગુરુકુળના નૂતન ભવન નિર્માણના પ્રથમ સોપાન રૂપે ભૂમિપૂજનનો કાર્યક્રમ થયો. જેમાં પરમભાગવદીય સંતશ્રી માધવપ્રિયદાસજી, એસ.જી.વી.પી. છારોડી, મહંતશ્રી કૃષ્ણદાસજી, સંતરામ મંદિર, નડીયાદ, પૂજ્ય મોરારીદાસજી, સંતરામ મંદિર, કરમસદ, પૂજ્ય મહાદેવપ્રસાદબાપુ, હાથીજણ, પૂ.સતીશભાઈ અને ગૌતમદાસજી અનુપમ મિશન, મોગરી જેવા સંતો-મહંતોની પરમ ઉપસ્થિતિમાં ભૂમિપૂજનનો કાર્યક્રમ કરવામાં આવ્યો.

સંપૂર્ણ કાર્યક્રમ પૂજ્ય શ્રીકૃષ્ણશંકર શાસ્ત્રીજી ની પ્રેરણાથી શ્રીભાગવતઋષિ શાસ્ત્રીજી,મેનેજીંગ ટ્રસ્ટી ની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન થયો, શ્રીઅનંતકૃષ્ણ શાસ્ત્રીજી દ્વારા ભૂમિ પૂજન કરવામાં આવ્યું. સંસ્થાના ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ મહેતા સાહેબ ઉપસ્થિત રહ્યા. ડો.ચિંતનકુમાર દવે દ્વારા સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું. સંસ્થાના વહીવટદાર શ્રીનાથભાઈ મોદી તેમજ શ્રીપતભાઈ મોદી, મહાવિદ્યાલયના ઇન્ચાર્જ પ્રધાનાચાર્ય શ્રીઉત્સવભાઈ જોષી સાથે તમામ ગુરુજનો, સંસ્થાના તમામ કર્મચારીઓ, વાલીઓ અને પ્રાચ્યછાત્રોની ઉપસ્થિતિમાં સંપૂર્ણ કાર્યક્રમ સફળ બનાવ્યો.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here