ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ રજૂ કરતા નાણાં મંત્રી નીતિન પટેલ વર્ષે 2021-22 માટેનું 2 લાખ 27 હજાર 29 કરોડનું બજેટ રજૂ કર્યું છે. કૃષિ ખેડૂત કલ્યાણ યોજના માટે 7 હજાર 232 કરોડની બજેટમાં જોગવાઈ કરવામાં આગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ રજૂ કરતા નાણાં મંત્રી નીતિન પટેલ વર્ષે 2021-22 માટેનું 2 લાખ 27 હજાર 29 કરોડનું બજેટ રજૂ કર્યું છે. કૃષિ ખેડૂત કલ્યાણ યોજના માટે 7 હજાર 232 કરોડની બજેટમાં જોગવાઈ કરવામાં આ ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ રજૂ કરતા નાણાં મંત્રી નીતિન પટેલ વર્ષે 2021-22 માટેનું 2 લાખ 27 હજાર 29 કરોડનું બજેટ રજૂ કર્યું છે. કૃષિ ખેડૂત કલ્યાણ યોજના માટે 7 હજાર 232 કરોડની બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. જળસંપતિ માટે 5 હજાર 494 કરોડની જોગવાઈ, શિક્ષણ માટે 32 હજાર 719 કરોડની જોગવાઈ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 11 હજાર 323 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નીતિન પટેલે કવિતાથી કરી બજેટની શરૂઆત, ‘અમે મક્કમ છીએ, અડીખમ છીએ, ગુજરાતને નવી ઊંચાઈએ લઈ જવામાં અમે મક્કમ છીએ,