Sunday, November 1, 2026
HomeGujaratગુજરાત કેબિનેટ વિસ્તરણ: 19 નવા ચહેરાને સ્થાન

ગુજરાત કેબિનેટ વિસ્તરણ: 19 નવા ચહેરાને સ્થાન

Date:

Related stories

‘આ હિન્દુસ્તાન તમારા અબ્બુજાનનું નથી’: ભાજપ

કોંગ્રેસે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીને 'ગેરકાયદેસર' ગણાવતા, સંબિત પાત્રાએ કહ્યું,...

મહામહિમ થિએરી માથુ, ભારતમાં ફ્રાન્સના રાજદૂત, એ સુનિલ ભારતી...

નવી દિલ્હી, 29 ઓક્ટોબર 2026: ભારતમાં ફ્રાન્સના રાજદૂત મહામહિમ...

ગુજરાતને મળશે બે નવી રેલ સેવાઓની ભેટ, પ્રધાનમંત્રી શ્રી...

અમદાવાદ, 29 ઑક્ટોબર, 2026: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી...

‘Decoded with Chandni Kapadia at GLS University’ માં પાર્થિવ...

અમદાવાદ | 29 ઑક્ટોબર 2026: દરેક ક્રિકેટરની કહાની માત્ર...

પીએમ નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર અને કર્ણાટકની...

'MLC ચૂંટણીમાં કોંગ્રેસે કેટલી બેઠકો જીતી?', PM મોદીનો કોંગ્રેસ...

ગુજરાતમાં વર્ષ 2027ની આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં રાજકારણમાં મોટી હલચલ જોવા મળી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારે શુક્રવારે (17 ઓક્ટોબર) સત્તાવાર રીતે મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું છે. ગુરુવારે (16 ઓક્ટોબર) રાજ્યના 16 મંત્રીઓએ રાજીનામાં આપ્યા બાદ આજે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે શપથવિધિ યોજાશે, જેના માટે કુલ 26 મંત્રીઓની નવી યાદી જાહેર કરવામાં આવી છે. જોકે, આ નવા મંત્રીમંડળમાં અનેક દિગ્ગજ નેતાઓના પત્તા કપાયા છે અને 19 જેટલાં નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ મંત્રીમંડળ વિસ્તરણમાં અનુભવી નેતાઓની સાથે સાથે યુવા અને નવા ચહેરાઓને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. પોરબંદરથી ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયા સહિતના કુલ 19 નવા ચહેરાઓને મંત્રીમંડળમાં સમાવવામાં આવ્યા છે.દર્શના વાઘેલા (અસારવા)

મનીષા વકીલ (વડોદરા શહેર)

રિવાબા જાડેજા (જામનગર ઉત્તર)

સ્વરૂપજી ઠાકોર (વાવ)

જીતુ વાઘાણી (ભાવનગર પશ્ચિમ)

કાંતિ અમૃતિયા (મોરબી)

કૌશિક વેકરિયા (અમરેલી)

રમેશ કટારા (ફતેપુરા) 

ત્રિકમ છાંગા (અંજાર)

ઈશ્વરસિંહ પટેલ (અંકલેશ્વર)

રમણ સોલંકી (બોરસદ)

સંજયસિંહ મહિડા (મહુધા- ખેડા) 

પ્રવીણ માળી (ડીસા) 

પ્રદ્યુમન વાઝા (કોડીનાર)

નરેશ પટેલ (ગણદેવી)

ઈશ્વરસિંહ પટેલ (અંકલેશ્વર) 

પી.સી. બરંડા (ભીલોડા)  

કમલેશ પટેલ (પેટલાદ)

અર્જુન મોઢવાડિયા (પોરબંદર)

‘આ હિન્દુસ્તાન તમારા અબ્બુજાનનું નથી’: ભાજપ

કોંગ્રેસે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીને 'ગેરકાયદેસર' ગણાવતા, સંબિત પાત્રાએ કહ્યું,...

મહામહિમ થિએરી માથુ, ભારતમાં ફ્રાન્સના રાજદૂત, એ સુનિલ ભારતી...

નવી દિલ્હી, 29 ઓક્ટોબર 2026: ભારતમાં ફ્રાન્સના રાજદૂત મહામહિમ...

ગુજરાતને મળશે બે નવી રેલ સેવાઓની ભેટ, પ્રધાનમંત્રી શ્રી...

અમદાવાદ, 29 ઑક્ટોબર, 2026: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી...

‘Decoded with Chandni Kapadia at GLS University’ માં પાર્થિવ...

અમદાવાદ | 29 ઑક્ટોબર 2026: દરેક ક્રિકેટરની કહાની માત્ર...

પીએમ નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર અને કર્ણાટકની...

'MLC ચૂંટણીમાં કોંગ્રેસે કેટલી બેઠકો જીતી?', PM મોદીનો કોંગ્રેસ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here