Monday, September 14, 2026
HomeGujaratAhmedabadગુજરાતી સિનેમાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ 'લાલો' હવે હિન્દીમાં ધૂમ મચાવશે

ગુજરાતી સિનેમાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ ‘લાલો’ હવે હિન્દીમાં ધૂમ મચાવશે

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

પ્રાદેશિક ફિલ્મ ‘લાલો કૃષ્ણ સદા સહાયતે’ ગુજરાતમાં ધમાલ મચાવ્યા બાદ હવે હિન્દીમાં રિલીઝ થવા તૈયાર છે. 50 લાખમાં બનેલી આ ફિલ્મને ગુજરાતી દર્શકોએ ખૂબ પ્રેમ આપતા ફિલ્મ નિર્માતાએ હિન્દીમાં પણ રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે જેની તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે.નાના બજેટમાં બનેલી લાલો ફિલ્મમાં કોઈ મોટી સ્ટારકાસ્ટ ન હતી છતાં તેમના અભિનય અને સ્ટોરીએ દર્શકોના દિલ જીત્યા હતા, ફિલ્મે બોક્સ ઑફિસમાં તગડી કમાણી કરી હતી. જે બાદ હવે 9 જાન્યુઆરી 2026ના રોજ લાલોને હિન્દી વર્ઝનમાં રિલીઝ કરવામાં આવશે. ગુજરાતી સિનેમા જગતના ઇતિહાસમાં લાલો ફિલ્મે નવો અધ્યાય રચી સૌ કોઈને ચોંકાવી દીધા છે. ઘણા લોકો હિન્દી વર્ઝનની રાહ જોઈ રહ્યા હતા ત્યારે હવે તેમની આતુરતાનો અંત આવ્યો છે. અંકિત સખિયાના નિર્દેશક હેઠળ બનેલી આ ફિલ્મમાં રીવા રાચ્છ, શ્રુહાદ ગોસ્વામી, કરણ જોષી મુખ્ય ભૂમિકામાં છે. એક રિપોર્ટ મુજબ 50 લાખમાં બનેલી આ ફિલ્મે ગુજરાતી વર્ઝનમાં જ 100 કરોડથી વધુની કમાણી કરી છે. અંદાજિત ફિલ્મનું બોક્સ ઑફિસ કલેક્શન 120 કરોડની આસપાસ છે. એટલે કે ફિલ્મે 24000 ટકાનો નફો રળ્યો છે. બજેટની દૃષ્ટિએ બોક્સ ઑફિસમાં વર્ષ 2025માં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ છે. સાથે જ 100 કરોડના ક્લબમાં એન્ટ્રી કરનાર પહેલી ગુજરાતી ફિલ્મ છે. 

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here