Friday, June 26, 2026
HomeEntertainmentકોમવાદને કારણે મને બોલિવુડમાં કામ નથી મળતું : રહેમાનન

કોમવાદને કારણે મને બોલિવુડમાં કામ નથી મળતું : રહેમાનન

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

 દિગ્ગજ ફિલ્મ  સંગીતકાર એ આર રહેમાને દાવો કર્યો છે કે હવે  કોમવાદને કારણે બોલિવુડમાં તેને ખાસ કામ મળતું  નથી.  રહેમાને એક વાતચીતમાં કહ્યું હતું કે બોલિવુડમાં શરુઆતમાં મને કેટલીક બાબતોનો ખ્યાલ આવતો ન હતો પરંતુ પાછલાં આઠ વર્ષમાં બોલિવુડમાં બધું ઉપરતળે  થઈ ગયું છે. નોન ક્રિએટિવ લોકોનું પ્રભુત્વ થઈ ગયું છે. હવે બોલિવુડમાંથી મને ખાસ કામ મળતું નથી અને તે માટે કોમવાદ  સહિતનાં કેટલાંક પરિબળો  જવાબદાર હોઈ શકે છે એવું મને લાગી રહ્યું છે.  તેણે કહ્યું હતું  કે હવે બોલિવુડમાં જેઓ બિલકૂલ ક્રિએટિવિટી નથી ધરાવતા તેવા લોકોની ટોળકી  બની ગઈ છે. મને મોઢામોઢ કોઈ કહેતું નથી પરંતુ બાદમાં સાંભળવા મળે છે કે  અમુક ચોક્કસ પ્રોજેક્ટ માટે પહેલાં  તમારું નામ નક્કી થયું હતું પરંતુ હવે  બીજા કેટલાક કમ્પોઝર  પાસે મ્યુઝિક તૈયાર કરાવવાનું નક્કી થયું છે. ઉલ્લેખનીય છે કે રહેમાને ‘રોજા’ અને ‘બોમ્બે’ સહિતની ફિલ્મો દ્વારા સમગ્ર દેશમાં લોકપ્રિય મેળવી હતી. ‘તાલ’ સહિતની હિન્દી ફિલ્મોમાં તેનું સંગીત વખણાયું હતું.  ઓસ્કર એવોર્ડ પણ જીતી ચૂકેલા  રહેમાનનાં સંગીતમાં જોકે, હવે પહેલાં જેવો  જાદુ નહિ રહ્યો હોવાનું ફિલ્મ ચાહકોનું માનવું છે. 

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here