Saturday, September 26, 2026
HomeAhmedabadછેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસ ફરી 42 હજારને પાર, 40 ટકા...

છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસ ફરી 42 હજારને પાર, 40 ટકા દર્દીઓ કેરળના

Date:

Related stories

અમદાવાદમાં વાયએમસીએ ખાતે ૨ થી ૪ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન...

જ્વેલરી વર્લ્ડ ૨૦૨૬ ભારતના શ્રેષ્ઠ જ્વેલરી હાઉસીસના ભવ્ય પ્રદર્શન...

કર્ણાવતી યુનિવર્સિટી ખાતે જાહેર આરોગ્ય અને નેતૃત્વ વિષય પર...

કર્ણાવતી યુનિવર્સિટી ખાતે મહારાષ્ટ્ર એફડીએ કમિશનર તુકારામ મુંઢેએ વિદ્યાર્થીઓ...

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

નવી દિલ્હી: ભારતમાં મંગળવારે 42,015 લોકો કોરોના વાયરસથી સંક્રમિત આવ્યા હતા. ત્યાર બાદ દેશમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 3,12,16,337 થઈ ગઈ છે. આ ઉપરાંત વધુ 3,998 લોકોના મૃત્યુ સાથે કુલ મૃતકઆંક 4,18,480 થયો છે. છેલ્લા 24 કલાકમાં સાજા થનારા દર્દીઓની સંખ્યા નવા સંક્રમિત દર્દીઓની સરખામણીએ ઓછી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કુલ 36,977 દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા અને ત્યાર બાદ કુલ સાજા થનારા દર્દીઓની સંખ્યા 3,03,90,687 થઈ ગઈ છે. હાલ દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા 4,07,170 છે. જ્યારે ડેઈલી પોઝિટિવિટી રેટ 2.27 ટકા છે જે પાછલા 30 દિવસોથી 3 ટકાથી ઓછો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વેક્સિનના 34,25,446 ડોઝ લગાવવામાં આવ્યા હતા અને તે સાથે જ કુલ વેક્સિનેશનનો આંકડો 41,54,72,455 થઈ ગયો હતો. દેશમાં કોરોનાના નવા કેસ પૈકીના 77.89 ટકા કેસ ફક્ત 5 રાજ્યોમાંથી જ સામે આવ્યા છે. જ્યારે 40.1 ટકા કેસ માત્ર કેરળ રાજ્યમાંથી જ સામે આવ્યા છે. સૌથી વધારે નવા કેસની વાત કરીએ તો કેરળમાં મંગળવારે સૌથી વધારે કેસ નોંધાયા હતા. જ્યારે મહારાષ્ટ્ર આ મામલે બીજા નંબરે આવ્યું હતું. જોકે મહારાષ્ટ્રમાં સોમવારની સરખામણીએ મંગળવારે નવા કેસમાં વધારો નોંધાયો હતો. તે સિવાય આંધ્ર પ્રદેશ, ઓડિશા અને તમિલનાડુમાંથી કોરોનાના વધારે કેસ સામે આવ્યા હતા. હાલ ભારતમાં કોરોનાનો રિકવરી રેટ 97.36 ટકા જેટલો છે. 

અમદાવાદમાં વાયએમસીએ ખાતે ૨ થી ૪ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન...

જ્વેલરી વર્લ્ડ ૨૦૨૬ ભારતના શ્રેષ્ઠ જ્વેલરી હાઉસીસના ભવ્ય પ્રદર્શન...

કર્ણાવતી યુનિવર્સિટી ખાતે જાહેર આરોગ્ય અને નેતૃત્વ વિષય પર...

કર્ણાવતી યુનિવર્સિટી ખાતે મહારાષ્ટ્ર એફડીએ કમિશનર તુકારામ મુંઢેએ વિદ્યાર્થીઓ...

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here