Monday, September 14, 2026
HomeGujaratનવા વર્ષે અંબાણી પરિવાર સોમનાથ મહાદેવના શરણે, 5 કરોડનું દાન આપ્યું

નવા વર્ષે અંબાણી પરિવાર સોમનાથ મહાદેવના શરણે, 5 કરોડનું દાન આપ્યું

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

ગીર સોમનાથ: દેશના અગ્રણી ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ પરિવાર સાથે પ્રથમ જ્યોતિર્લિંગ એવા ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરી આધ્યાત્મિક ધન્યતા અનુભવી હતી. તેમની સાથે પત્ની નીતા અંબાણી, પુત્ર અનંત અંબાણી તેમજ મુંબઈથી આવેલા ખાસ મહેમાનો અને પરિવારજનો પણ જોડાયા હતા. મંદિરમાં પ્રવેશ બાદ અંબાણી પરિવારે શિખર દર્શન તેમજ ગર્ભગૃહમાં જઈ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા-અર્ચના કરી. મહાદેવને જળાભિષેક કરવામાં આવ્યો અને સોમેશ્વર પૂજા સાથે વિશેષ અર્ચના પણ કરવામાં આવી. મંદિરના પૂજારીઓ દ્વારા મંત્રોચ્ચાર સાથે આ ધાર્મિક વિધિ સંપન્ન કરાવવામાં આવી હતી.દર્શન પૂર્ણ થયા બાદ મંદિર પરિસર છોડતા સમયે મુકેશ અંબાણી, નીતા અંબાણી અને અનંત અંબાણીએ ઉપસ્થિત શ્રદ્ધાળુઓ અને મીડિયાને “જય સોમનાથ… હર હર મહાદેવ” કહી અભિવાદન કર્યું હતું. દેશના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ પરિવારને પોતાની વચ્ચે જોઈ અન્ય શ્રદ્ધાળુઓમાં પણ વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. મુકેશ અંબાણી પરિવાર ખાસ હેલિકોપ્ટર દ્વારા સોમનાથ હેલિપેડ ખાતે પહોંચ્યો હતો, જ્યાંથી તેઓ સીધા જ સોમનાથ મંદિર પરિસર પહોંચ્યા. મંદિર ખાતે સોમનાથ ટ્રસ્ટના ઇન્ચાર્જ જનરલ મેનેજર પરેશ ચાવડા અને અન્ય અધિકારીઓ દ્વારા અંબાણી પરિવારનું પરંપરાગત અને ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here