Sunday, June 28, 2026
HomePoliticsનવા સંસદ ભવનની આજુબાજુ સુરક્ષામાં વધારો

નવા સંસદ ભવનની આજુબાજુ સુરક્ષામાં વધારો

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...
નવી દિલ્હી : નવા સંસદ ભવનનું 28મેના રોજ વડાપ્રધાન મોદીના હસ્તે ઉદઘાટન થવા જઈ રહ્યું છે. આ મામલે પહેલાથી જ રાજકારણ ગરમાયું છે ત્યારે આ દરમિયાન એક મહત્ત્વના સમાચાર આવ્યા છે. માહિતી અનુસાર દિલ્હી પોલીસને ઈનપુટ મળ્યું છે કે નવા સંસદ ભવનની બહાર દીવાલો પર સરકાર વિરોધી અને પીએમ વિરોધી સૂત્રો લખવામાં આવી શકે છે. જેને ધ્યાનમાં રાખીને સુરક્ષા બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. દિલ્હી પોલીસના સૂત્રોએ જણાવ્યું કે નવા સંસદ ભવનની આજુબાજુ દિલ્હી પોલીસના સ્ટાફમાં વધારો કરી દેવાયો છે. આશરે 70થી વધુ પોલીસ જવાનોનો ખડકલો સર્જી દેવાયો છે. સાથે જ એસીપી રેન્કના અધિકારીઓ મોનિટરિંગ કરી રહ્યા છે. સીસીટીવી કેમેરાની પણ મદદ લેવામાં આવી રહી છે. 

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here