Saturday, July 25, 2026
HomeAhmedabadભારતે અમેરિકા માટે પોસ્ટ સેવાઓ બંધ કરી

ભારતે અમેરિકા માટે પોસ્ટ સેવાઓ બંધ કરી

Date:

Related stories

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીના અહેવાલો – મુંબઈની રિડેવલપમેન્ટ પાઇપલાઇન...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીનો તાજેતરનો માર્કેટ રિપોર્ટ મુંબઈના રિડેવલપમેન્ટ...

PRISM 2026: ભારતના લોજિસ્ટિક્સ સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા ઉદ્યોગના...

PRISM 2026 એ ઇન્ડસ્ટ્રી-લેડ સ્કીલિંગ મોડલ્સ, વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન અને...

નારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ,...

અમદાવાદ, 24 જુલાઈ. દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સમર્પિત,...

શંકાથી સમૃદ્ધિ સુધી: કેવી રીતે વીજ ટ્રાન્સમિશન ટાવરે દક્ષિણ...

- વલસાડના એક ખેડૂતે વળતરની રકમને સ્થાયી આવકના સ્ત્રોતમાં...

વ્યાસપીઠને હું એક પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક-માનસ કબંધ (ભાગ ૬) વ્યાસપીઠને...

હવે અમેરિકામાં મોકલાતી દરેક વસ્તુઓ પર કસ્ટમ ડ્યૂટી લાગશે. જો કે, 100 ડોલર સુધીની ગિફ્ટ આઈટમ અને લેટર/ડોક્યુમેન્ટ પહેલાની માફક સ્વીકારવામાં આવશે.

નવી દિલ્હી: પોસ્ટ વિભાગે અમેરિકા માટે પોસ્ટ સેવાઓને હંગામી ધોરણે રોકવાનો નિર્ણય લીધો છે. આ પગલું અમેરિકા સરકારે હાલના એક્ઝીક્યુટિવ ઓર્ડર નંબર-14324ના કારણે ઉઠાવ્યું છે. ઓર્ડર અંતર્ગત 29 ઓગસ્ટ, 2025થી 800 ડોલર સુધીની વસ્તુઓ પર મળતી ડ્યૂટી ફ્રી છૂટ ખતમ કરી દીધી છે. હવે અમેરિકામાં મોકલાતી દરેક વસ્તુઓ પર કસ્ટમ ડ્યૂટી લાગશે. જો કે, 100 ડોલર સુધીની ગિફ્ટ આઈટમ અને લેટર/ડોક્યુમેન્ટ પહેલાની માફક સ્વીકારવામાં આવશે.અમેરિકાના કસ્ટમ અને બોર્ડર પ્રોટેક્શને અમુક ગાઈડલાઈન જાહેર કરી છે. પણ ડ્યૂટી વસૂલી અને બીજી ટેક્નિકલ પ્રોસેસને લઈને સ્થિતિ હજુ પણ સ્પષ્ટ નથી. આ જ કારણથી એરલાઈન્સે 25 ઓગસ્ટ 2025થી અમેરિકા માટે પાર્સલ અને બીજા સામાન મોકલવાની ના પાડી દીધી છે.ગ્રાહક જો પહેલાથી અમેરિકા માટે સામાન બુક કરી ચૂક્યા છે, તો તે પોસ્ટેજ રિફંડ લઈ શકે છે. પોસ્ટ વિભાગે કહ્યું કે, સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ અને સેવાઓ ટૂંક સમયમાં ફરી શરુ કરવાની પૂરતી કોશિશ કરવામાં આવશે

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીના અહેવાલો – મુંબઈની રિડેવલપમેન્ટ પાઇપલાઇન...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીનો તાજેતરનો માર્કેટ રિપોર્ટ મુંબઈના રિડેવલપમેન્ટ...

PRISM 2026: ભારતના લોજિસ્ટિક્સ સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા ઉદ્યોગના...

PRISM 2026 એ ઇન્ડસ્ટ્રી-લેડ સ્કીલિંગ મોડલ્સ, વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન અને...

નારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ,...

અમદાવાદ, 24 જુલાઈ. દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સમર્પિત,...

શંકાથી સમૃદ્ધિ સુધી: કેવી રીતે વીજ ટ્રાન્સમિશન ટાવરે દક્ષિણ...

- વલસાડના એક ખેડૂતે વળતરની રકમને સ્થાયી આવકના સ્ત્રોતમાં...

વ્યાસપીઠને હું એક પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક-માનસ કબંધ (ભાગ ૬) વ્યાસપીઠને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here