Thursday, October 15, 2026
HomeAhmedabadઇન્ફીબીમ એવન્યુ લિમિટેડ હવે 'એવન્યુઝAI લિમિટેડ'ના નામે ઓળખાશે 

ઇન્ફીબીમ એવન્યુ લિમિટેડ હવે ‘એવન્યુઝAI લિમિટેડ’ના નામે ઓળખાશે 

Date:

Related stories

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

એમ્વીની પ્રથમ છ મહિનાની આવક 45 ટકા વધીને રૂ....

બેંગાલુરુ, 15 ઓક્ટોબર, 2026: એમ્વી ફોટોવોલ્ટેઇક પાવર લિમિટેડે (NSE:...

ગુજરાતમાં ‘સરકારી સેવાઓ આપના દ્વારે’ અંતર્ગત ‘ડાક ચૌપાલ માટે...

નાણાકીય સમાવેશ, ડિજિટલ ઇન્ડિયા અને અંત્યોદયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી...

નર્મદાના કેવડિયા ખાતે ભાજપ આદિજાતિ મોરચાની પ્રદેશ કક્ષાની મહત્વપૂર્ણ...

ગાંધીનગર સહિતની પેટાચૂંટણીઓમાં ભાજપને મળેલા પરિણામો પક્ષ પ્રત્યેના જનવિશ્વાસને...

ન્ફીબીમ એવન્યુઝ લિમિટેડના (“કંપની”) બોર્ડ ઓફ ડિરેક્ટર્સે આજે તેની બેઠકમાં કંપનીના નામ અને બ્રાન્ડિંગમાં ફેરફાર માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
સંબંધિત કાયદાકીય સત્તાધીશો તરફથી જરૂરી મંજૂરીઓ અને નિર્દેશો તેમજ તમામ જરૂરી કોર્પોરેટ અને અન્ય મંજૂરીઓની પ્રાપ્તિને આધિન, કંપની તેના કોર્પોરેટ નામ અને બ્રાન્ડના ભાગ રૂપે ‘ઇન્ફીબીમ એવન્યુઝ લિમિટેડ’નો ઉપયોગ બંધ કરવાનો અને કંપનીના નામને ‘એવન્યુઝએઆઈ લિમિટેડ’ તરીકે રીબ્રાન્ડ કરવાનો પ્રસ્તાવ મૂકે છે.
ઇન્ફીબીમ એવન્યુઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી વિશાલ મહેતાએ જણાવ્યું હતું કે,”ડિજિટલ અર્થતંત્રનો વિકાસ થયો છે, ત્યારે અમે પણ તેની સાથે આગળ વધ્યા છીએ. અમારી કંપની ઉંડાણપૂર્વકના પરિવર્તનમાંથી પસાર થઈ છે. પેમેન્ટ્સ અને ઈ-કોમર્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની તરીકે શરૂ થયેલી કંપની હવે એક સંપૂર્ણ, AI આધારિત ડિજિટલ પેમેન્ટ ટેકનોલોજી કંપની બનવા તરફ આગળ વધી રહી છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અમારી મૂલ્ય શ્રૃંખલાના લગભગ દરેક સ્તરને બળ પૂરું પાડશે, જેમાં ઓથોરાઇઝેશન અને રૂટીંગથી લઈને ફ્રોડ ડિટેક્શન, ક્રેડિટ સ્કોરિંગ, ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ક્લાઉડ ટેકનોલોજી અને સ્કેલેબલ પ્લેટફોર્મ આર્કિટેક્ચરનો સમાવેશ થાય છે.”
ઇન્ફીબીમ એવન્યુઝ લિમિટેડના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર શ્રી વિશ્વાસ પટેલે જણાવ્યું હતું કે, “આ પરિવર્તન વધારાનું નથી, પણ કંપનીના પાયાને લગતું છે. AI હવે સક્ષમકર્તા નથી, પણ આપણે કોણ છીએ અને આપણે શું બનાવી રહ્યા છીએ તેનું કેન્દ્રબિંદુ છે. એવન્યુઝએઆઈ નામ આ પરિવર્તનને સ્પષ્ટતા અને હેતુ સાથે રજૂ કરે છે, જે અમારા ઉત્પાદનો, પ્લેટફોર્મ અને કામગીરીમાં AIને ઊંડાણપૂર્વક સમાવિષ્ટ કરવાની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.”

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

એમ્વીની પ્રથમ છ મહિનાની આવક 45 ટકા વધીને રૂ....

બેંગાલુરુ, 15 ઓક્ટોબર, 2026: એમ્વી ફોટોવોલ્ટેઇક પાવર લિમિટેડે (NSE:...

ગુજરાતમાં ‘સરકારી સેવાઓ આપના દ્વારે’ અંતર્ગત ‘ડાક ચૌપાલ માટે...

નાણાકીય સમાવેશ, ડિજિટલ ઇન્ડિયા અને અંત્યોદયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી...

નર્મદાના કેવડિયા ખાતે ભાજપ આદિજાતિ મોરચાની પ્રદેશ કક્ષાની મહત્વપૂર્ણ...

ગાંધીનગર સહિતની પેટાચૂંટણીઓમાં ભાજપને મળેલા પરિણામો પક્ષ પ્રત્યેના જનવિશ્વાસને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here