Tuesday, October 27, 2026
HomeGujaratAhmedabad31મી ઓક્ટોબરના રોજ પધારનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમા યોજાનાર રાષ્ટ્રીય એકતા દિવસની...

31મી ઓક્ટોબરના રોજ પધારનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમા યોજાનાર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી માટે સાંસ્કૃતિક કાર્યક્રમની તડામાર તૈયારીઓ પૂરજોશમાં

Date:

Related stories

ચાલો જઈએ વિશ્વના સૌથી મોટા છઠ્ઠા દેશ તરીકે ઓળખવામાં...

આજે શરદ પૂનમ છે, એટલે દિવાળીનાં તહેવારો સાવ ઢૂકડા,...

એકતાનગરમાં પાંચ બાઈક એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક અને નિઃશુલ્ક આરોગ્ય...

રાષ્ટ્રીય એકતા દિવસની પૂર્વતૈયારીઓમાં જોડાયેલા શ્રમિકો અને કર્મચારીઓને સ્થળ...

25 ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય કલાકાર દિવસ ,આધુનિક કલામાં ક્રાંતિકારી યોગદાન...

25 ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય કલાકાર દિવસ દર વર્ષે 25 ઓક્ટોબરે...

ફ્લેક્સિલોન્સ (FlexiLoans) દ્વારા ગુજરાતના એમએસએમઈ ક્ષેત્રને વધુ મજબૂત ટેકો:...

ગુજરાતના બે મહત્વના બિઝનેસ હબમાં મજબૂત લોન વૃદ્ધિ; આગામી...

ગાંધીનગર ખાતે ૧૫મા ઇન્ડિયા ઇન્ડસ્ટ્રિયલ ફેર – UDYAM ૨૦૨૬...

ગાંધીનગર: દેશના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) ના...

આ વખતે વંદે માતરમની થીમ પર વિશેષ ઝાંખીઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને નક્સલવાદથી અસરગ્રસ્ત વિસ્તારોના લોકોની ભાગીદારી આ ઉજવણીના મુખ્ય આકર્ષણ રહેશે. રાજપીપલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના ગ્રાઉન્ડમા પ્રેક્ટિસ રીહર્સલ ચાલી રહ્યું છે.

રાજપીપલા, તા 24, 31મી ઓક્ટોબરના રોજ પધારનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમા યોજાનાર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી માટે સાંસ્કૃતિક કાર્યક્રમની તડામાર તૈયારીઓ પૂરજોશમાં રાજપીપલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના ગ્રાઉન્ડમા પ્રેક્ટિસ રીહર્સલ ચાલી રહ્યું છે.આ વખતે વંદે માતરમની થીમ પર વિશેષ ઝાંખીઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને નક્સલવાદથી અસરગ્રસ્ત વિસ્તારોના લોકોની ભાગીદારી આ ઉજવણીના મુખ્ય આકર્ષણ રહેશે. એકતાનગરમાં દર વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે પરેડનું આયોજન કરવામાં આવે છે. નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. 31 ઓક્ટોબરે એકતા પથ ખાતે સુરક્ષાદળો દ્વારા ભવ્ય પરેડ યોજાશે, સાથે જ ‘વિવિધતામાં એકતા’ અને ‘વંદે માતરમ’ની થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.દેશભરના તમામ રાજ્યોના 8 હજારથી વધુ કલાકારો પોતાની રાજ્યની સંસ્કૃતિ અને કલાનું પ્રદર્શન કરશે. હાલ રાજપીપળાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે કલાકારો દ્વારા જોરશોરથી રિહર્સલ કરવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં પોતાની કલા રજૂ કરવા કલાકારો ઉત્સાહિત છે અને આ અવસરને ગૌરવની ક્ષણ માની રહ્યા છે.

તસવીર :ભાવના ભાટી(અમદાવાદ)

ચાલો જઈએ વિશ્વના સૌથી મોટા છઠ્ઠા દેશ તરીકે ઓળખવામાં...

આજે શરદ પૂનમ છે, એટલે દિવાળીનાં તહેવારો સાવ ઢૂકડા,...

એકતાનગરમાં પાંચ બાઈક એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક અને નિઃશુલ્ક આરોગ્ય...

રાષ્ટ્રીય એકતા દિવસની પૂર્વતૈયારીઓમાં જોડાયેલા શ્રમિકો અને કર્મચારીઓને સ્થળ...

25 ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય કલાકાર દિવસ ,આધુનિક કલામાં ક્રાંતિકારી યોગદાન...

25 ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય કલાકાર દિવસ દર વર્ષે 25 ઓક્ટોબરે...

ફ્લેક્સિલોન્સ (FlexiLoans) દ્વારા ગુજરાતના એમએસએમઈ ક્ષેત્રને વધુ મજબૂત ટેકો:...

ગુજરાતના બે મહત્વના બિઝનેસ હબમાં મજબૂત લોન વૃદ્ધિ; આગામી...

ગાંધીનગર ખાતે ૧૫મા ઇન્ડિયા ઇન્ડસ્ટ્રિયલ ફેર – UDYAM ૨૦૨૬...

ગાંધીનગર: દેશના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) ના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here