Tuesday, November 17, 2026
HomeGujaratAhmedabadએકતાનગર ખાતે પ્રવાસીઓને રિવર ટુરિઝમનો વિશેષ અનુભવ, નર્મદા નદી પર ₹16 કરોડના...

એકતાનગર ખાતે પ્રવાસીઓને રિવર ટુરિઝમનો વિશેષ અનુભવ, નર્મદા નદી પર ₹16 કરોડના ખર્ચે નવી અને મોટી એકતા ક્રૂઝનું નિર્માણ.

Date:

Related stories

માનવસેવાથી પશુસેવા સુધી : નારાયણ સેવા સંસ્થાને એનું અભિયાન...

ગાયો માટે કૃત્રિમ અંગો : નારાયણ સેવા સંસ્થાનની વિશિષ્ટ...

કલ્યાણ જ્વેલર્સે નવા ‘કલ્યાણ ભવ’ અભિયાન સાથે લગ્નના આશીર્વાદની...

અભિયાન ભારતીય લગ્નના ચમત્કારિક નજારાને જીવંત કરે છે, જેમાં...

સાંપ્રત સમયની અશાંતિ ની સમસ્યાનો ઉકેલ માત્ર ધર્મ અને...

સમાજની દરેક વ્યક્તિએ પોતપોતાની હેસિયત મુજબ તહેવાર ઉજવ્યાં,...

ખોડલધામ સમિતિ અને ભોજલરામ આશ્રમ દ્વારા ૨૦મીએ ભવ્ય તુલસી...

૧૪મીએ ચાંલ્લા વિધિમાં તુલસીજી-ઠાકોરજીને ૫ જોડી વસ્ત્રો અને દાગીના...

નર્મદા નદી પર ₹16 કરોડના ખર્ચે નવી અને મોટી એકતા ક્રૂઝનું નિર્માણ.600 મુસાફરોની ક્ષમતા ધરાવતી નવી એકતા ક્રૂઝ હશે આધુનિક સેફ્ટી સિસ્ટમથી સજ્જ.
આરામદાયક બેઠક વ્યવસ્થાઓ તેમજ કેટરિંગ અને ડાઇનિંગની સુવિધાઓથી સજ્જ ક્રૂડઝમાં વિવિધ કાર્યક્રમો, ઉત્સવો અને મનોરંજક પ્રવૃત્તિઓ યોજી શકાશે

રાજપીપલા, તા 24,ગુજરાતના પ્રવાસન ક્ષેત્રની વિકાસયાત્રાનું સૌથી પ્રભાવશાળી પ્રતીક છે, રાજ્યના નર્મદા જિલ્લામાં એકતા નગર ખાતે સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટી, જેનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 31 ઑક્ટોબર, 2018ના રોજ કરવામાં આવ્યું હતું. સ્ટેચ્યુ ઑફ યુનિટીની આસપાસના પરિસરમાં તમામ વયજૂથના પ્રવાસીઓને આકર્ષિત કરતા અનેક પ્રવાસન આકર્ષણો વિકસિત કરવામાં આવ્યા છે, અને હવે એકતાનગરની મુલાકાતે આવતા પ્રવાસીઓને રિવર ટુરિઝમનો એક વિશેષ અનુભવ પ્રદાન કરવાના ઉદ્દેશથી સરદાર સરોવર ડેમના નીચેના ભાગમાં નર્મદા નથી પર વધુ સુવિધાયુક્ત નવી ‘એકતા ક્રૂઝ’ નું નિર્માણ કરવામાં આવ્યું છે. ₹16 કરોડના ખર્ચે નિર્મિત આ ક્રૂઝ આધુનિક સેફ્ટી સિસ્ટમ, સંગીતની સુવિધાઓ, આરામદાયક બેઠક વ્યવસ્થા તેમજ કેટરિંગ અને ડાઇનિંગની સુવિધાઓથી સજ્જ છે. આ ક્રૂઝમાં વિવિધ કાર્યક્રમો, ઉજવણીઓ, સમારોહો તથા મનોરંજન પ્રવૃત્તિઓનું આયોજન કરી શકાશે.

તસવીર :ભાવના ભાટી (અમદાવાદ)

માનવસેવાથી પશુસેવા સુધી : નારાયણ સેવા સંસ્થાને એનું અભિયાન...

ગાયો માટે કૃત્રિમ અંગો : નારાયણ સેવા સંસ્થાનની વિશિષ્ટ...

કલ્યાણ જ્વેલર્સે નવા ‘કલ્યાણ ભવ’ અભિયાન સાથે લગ્નના આશીર્વાદની...

અભિયાન ભારતીય લગ્નના ચમત્કારિક નજારાને જીવંત કરે છે, જેમાં...

સાંપ્રત સમયની અશાંતિ ની સમસ્યાનો ઉકેલ માત્ર ધર્મ અને...

સમાજની દરેક વ્યક્તિએ પોતપોતાની હેસિયત મુજબ તહેવાર ઉજવ્યાં,...

ખોડલધામ સમિતિ અને ભોજલરામ આશ્રમ દ્વારા ૨૦મીએ ભવ્ય તુલસી...

૧૪મીએ ચાંલ્લા વિધિમાં તુલસીજી-ઠાકોરજીને ૫ જોડી વસ્ત્રો અને દાગીના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here