Monday, October 12, 2026
HomeAhmedabadજમ્મુ કાશ્મીર : કુપવાડામાં બીજા બે આતંકવાદી ઠાર, 18 કલાકમાં 3 અથડામણમાં...

જમ્મુ કાશ્મીર : કુપવાડામાં બીજા બે આતંકવાદી ઠાર, 18 કલાકમાં 3 અથડામણમાં 7 આતંકવાદી માર્યા ગયા

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ સામે કાર્યવાહી સતત ચાલી રહી છે. કુપવાડામાં એન્કાઉન્ટરમાંસુરક્ષાબળોએ બે બીજા આતંકવાદીઓને ઠાર કર્યા છે. અહીં અત્યાર સુધી ચાર આતંકવાદીઓ ઢેર કરવામાં આવ્યા છે. રવિવારે ભારે ગોળીબારી વચ્ચે બે પાકિસ્તાની આતંકવાદીને ઠાર કર્યા હતા. કુપવાડા સિવાય કુલગામ અને પુલવામાં પણ અથડામણ થઇ છે. પ્રસાર ભારતીના મતે છેલ્લા 18 કલાકમાં 3 અથડામણમાં 7 આતંકવાદી માર્યા ગયા છે. કુપવાડામાં લશ્કરના 4, કુલગામમાં જૈશના 2 અને પુલવામામાં લશ્કરનો એક આતંકવાદી માર્યો ગયો છે.કાશ્મીરમા આઈજી વિજય કુમારે જણાવ્યું કે સોમવારે સવારે કુપવાડામાં જે 2 આતંકી માર્યા ગયા તેમાંથી એક પાકિસ્તાની અને બીજો શોપિયોની રહેવાસી સ્થાનીય આતંકવાદી હતો. તેમણે જણાવ્યું કે રવિવારથી અત્યાર સુધી કુલ 7 આતંકવાદી માર્યા ગયા છે. જેમાં 3 પાકિસ્તાની હતા. કુપવાડા અને પુલવામામાં અભિયાન ખતમ થઇ ચુક્યું છે. કુલગામમાં તલાશી અભિયાન ચાલી રહ્યું છે.કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટ કરીને જણાવ્યું કે કુપવાડા એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા બે આતંકીઓમાં શૌકતનું નામ પણ સામેલ છે. સ્થળ પરથી હથિયાર, ગોળા બારુદ સાથે આપત્તિજનક સામગ્રી પણ મળી છે. તલાશી અભિયાન ચાલી રહ્યું છે. આ સિવાય કુલગામ અને પુલવામાં પણ રવિવારે ત્રણ આતંકી ઠાર કરવામાં આવ્યા છે. પોલીસ મહાનિરીક્ષક (કાશ્મીર) વિજય કુમારે જણાવ્યું કે કુપવાડામાં માર્યા ગયેલા એક આતંકવાદીની ઓળખ પાકિસ્તાની નાગરિકના રૂપમાં થઇ છે. જેનો સંબંધ લશ્કરે-એ-તૈયબા સાથે છે. બીજો આતંકી પણ લશ્કરનો બતાવવામાં આવી રહ્યો છે.પોલીસના મતે ધરપકડ કરાયેલા આતંકવાદી શૌકત અહમદ શેખ પાસેથી મળેલી જાણકારીના આધારે સુરક્ષાબળોએ કુપવાડાના લોલાબ વિસ્તારમાં અભિયાન શરુ કર્યું હતું. આ દરમિયાન અથડામણ થઇ હતી. કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટ કરીને જણાવ્યું કે તલાશી દરમિયાન સંતાયેલા આતંકવાદીઓએ સુરક્ષાકર્મીઓ પર ગોળીઓ ચલાવી હતી. સુરક્ષાબળોએ જવાબી કાર્યવાહીમાં આતંકવાદીઓને ઠાર કર્યા હતા.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here