Sunday, October 4, 2026
HomeWorldBangladeshયુવા કાર્યકર્તા ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં ભારે હિંસા, મીડિયા અને પત્રકારો...

યુવા કાર્યકર્તા ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં ભારે હિંસા, મીડિયા અને પત્રકારો પર કર્યો હુમલો

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

યુવા બાંગ્લાદેશી કાર્યકર્તા ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં હિંસા ફાટી નીકળી છે, તેમના સમર્થકો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને અનેક ઇમારતોને આગ લગાવી દીધી હતી. તેમના મૃત્યુ બાદ, ટોળાએ આખી રાત તોડફોડ કરી હતી, ખાસ કરીને મીડિયા અને પત્રકારોને નિશાન બનાવ્યા હતા.
ઢાકાના બિજોયનગર વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરતી વખતે મોટરસાયકલ પર આવેલા માસ્ક પહેરેલા હુમલાખોરો દ્વારા 32 વર્ષીય હાદીના માથામાં ગોળી મારી દેવામાં આવી હતી. જણાવી દઈએ કે, પૂર્વી ભારતના ભાગોને સમાવિષ્ટ “ગ્રેટર બાંગ્લાદેશ” નો વિવાદાસ્પદ ફેસબુક નકશો પોસ્ટ કર્યો હતો. જે બાદ 12 ડિસેમ્બરે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. જેના કારણે લોકો આ હુમલાને ભારત સાથે જોડવા લાગ્યા હતા.સિંગાપોરમાં સારવાર દરમિયાન શેખ મુજીબુર રહેમાનના મૃત્યુ બાદ, એક ટોળાએ શેખ મુજીબુર રહેમાનના ઘરમાં તોડફોડ કરી હતી. આ બાદ, પ્રથમ આલો અને ધ ડેઇલી સ્ટાર અખબારોની ઓફિસોને આગ લગાવી દીધી અને લૂંટફાટ પણ કરવામાં આવી હતી. ઘણા પત્રકારો પર હુમલો થયાના અહેવાલો પણ છે. જણાવી દઈએ કે, ન્યૂ એજના સંપાદક નુરુલ કબીર પર જીવલેણ હુમલો કર્યો હતો. આ ઉપરાંત, ડેઇલી સ્ટારના 30 થી વધુ કર્મચારીઓને સેના દ્વારા ઇમારતની છત પરથી બચાવી લેવામાં આવ્યા હતા.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here