Monday, September 14, 2026
HomeGujaratનેટ પ્રોટેકટર એન્ટીવાયરસ દ્વારા કવચ એન્ટીવાયરસનું અધિગ્રહણ (એક્વાયર) ભારતની આગેવાન સાયબર સિક્યોરિટી...

નેટ પ્રોટેકટર એન્ટીવાયરસ દ્વારા કવચ એન્ટીવાયરસનું અધિગ્રહણ (એક્વાયર) ભારતની આગેવાન સાયબર સિક્યોરિટી નેતૃત્વને મજબૂત બનાવતો એક વધુ મોટો પગલું

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

ભારતની આગેવાન સાયબર સિક્યોરિટી બ્રાન્ડ નેટ પ્રોટેકટર એન્ટીવાયરસ (NPAV) પાછળ રહેલી કંપની બિઝ સિક્યોર લેબ્સ પ્રા. લિ. દ્વારા હવે સત્તાવાર રીતે કવચ એન્ટીવાયરસ બ્રાન્ડ અને તેની ટેકનોલોજી, સર્વિસ અને કસ્ટમર સપોર્ટ ઓપરેશન્સ નેક્સ્ટવ્યુ ટેકનોલોજીઝ ઇન્ડિયા પ્રા. લિ. પાસેથી એક્વાયર કરવામાં આવી છે. આ એક્વાયર દ્વારા નેટ પ્રોટેકટર હવે પોતાની ટેકનોલોજી ક્ષમતાઓને વધુ મજબૂત બનાવશે, ગ્રાહક આધાર ને વિસ્તૃત કરશે અને સમગ્ર ભારતમાં વધુ કોમ્પ્રેહેન્સિવ અને રિલાયબલ સાયબર સિક્યોરિટી સોલ્યુશન્સ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ રહેશે. કંપની પ્રવક્તા એ જણાવ્યું:”આ એક્વાયર દ્વારા અમે માત્ર અમારા પોર્ટફોલિયો ને વિસ્તૃત કરી રહ્યા નથી — અમે સમગ્ર ભારતના યુઝર્સને વધુ કોમ્પ્રેહેન્સિવ, રિલાયબલ અને એક્સેસિબલ સાયબર સિક્યોરિટી સર્વિસિસ પ્રદાન કરવા માટે સજ્જ છીએ.” �� માર્કેટ પ્રેઝન્સ વધુ મજબૂત બનશે:નેટ પ્રોટેકટર આજે લાખો યુઝર્સને સેવા આપે છે જેમાં વ્યક્તિગત યુઝર્સ, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, સરકારી અને ખાનગી સંસ્થાઓનો સમાવેશ થાય છે. કવચ એન્ટીવાયરસ ના ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રકચર ને એક્વાયર કરવાથી હવે માર્કેટ પોઝીશન વધુ મજબૂત બનશે.યૂઝર્સને FIR લોજ કરવાના સ્ટેપ્સ તેમજ ગુજરાત સ્ટેટ સાયબર સેલ ના ફોન નંબરો પણ આપવામાં આવશે. FraudProtector.net નામે એઆઈ પાવર્ડ ફ્રોડ ડિટેક્શન એન્ડ પ્રિવેન્શન સોલ્યુશન પણ લોન્ચ કરવામાં આવ્યું છે, જે એન્ડ્રોઇડ, વિન્ડોઝ અને iOS માટે પેઈડ પ્રિમિયમ ફીચર્સ સાથે ઉપલબ્ધ છે. નેટ પ્રોટેકટર ના સોલ્યુશન્સ ને AV-Test, VB100, OPSWAT Gold, Checkmark, Advanced APT Zero Day Protection જેવા ગ્લોબલ સર્ટિફિકેશન્સ પ્રાપ્ત છે. પ્રાઉડલી ડેવલપ્ડ ઇન ઈન્ડિયા, તમામ સર્વર્સ અને ડેટા સેન્ટર્સ પણ ભારત માં જ આવેલ છે. �� વિશે – નેટ પ્રોટેકટર એન્ટીવાયરસ બિઝ સિક્યોર લેબ્સ પ્રા. લિ. નું હેડ ઓફિસ પુણે માં આવેલ છે અને સમગ્ર ભારતમાં ઓફિસો અને સોલ્યુશન પાર્ટનર્સ સાથે કાર્યરત છે. નેટ પ્રોટેકટર એન્ટીવાયરસ (NPAV) દ્વારા કટિંગ એજ સાયબર સિક્યોરિટી સોલ્યુશન્સ આપવામાં આવે છે, જે વાયરસીસ, મેલવેર્સ, રેન્સમવેર્સ અને નવીનતમ ડિજિટલ ધમકીઓથી સુરક્ષા આપે છે.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here