Sunday, October 11, 2026
HomeGujaratAhmedabadદિવાળીના તહેવારને લઈને લોકો ફટાકડાની ખરીદી કરી રહ્યા છે, આ વર્ષે ભાવમાં...

દિવાળીના તહેવારને લઈને લોકો ફટાકડાની ખરીદી કરી રહ્યા છે, આ વર્ષે ભાવમાં વધારો થયો છે

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

મહેસાણા શહેરમાં દિવાળીની ઉજવણી શરૂ થઈ ગઈ છે અને બજારોમાં ફટાકડાની ચમક છવાઈ ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી શહેરના વિવિધ વિસ્તારોમાં ફટાકડાના સ્ટોલ્સ સજાઈ ગયા છે, જ્યાં નાના બાળકોથી લઈને યુવાનો સુધીના લોકો ઉત્સાહપૂર્વક ખરીદી કરી રહ્યા છે. વેપારીઓના જણાવ્યા મુજબ, આ વર્ષે ફટાકડાના ભાવમાં આશરે 15 થી 20 ટકા જેટલો વધારો થયો છે. વધેલા ભાવ છતાં, ગ્રાહકોની સંખ્યા ઘટી નથી; ઉલટું ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે વધુ લોકો ફટાકડા લેવા આવી રહ્યા છે.
વેપારી દુર્ગેશભાઈ અર્જુનભાઈ, જે છેલ્લા 8 વર્ષથી મહેસાણાના તોરણવાળી બજારમાં ફટાકડાનો વ્યવસાય કરે છે, એમણે જણાવ્યું કે આ વર્ષે ફટાકડાના ભાવમાં 15 થી 20 ટકા જેટલો વધારો થયો છે. પરંતુ ગ્રાહકોની સંખ્યા પણ વધી છે. ખાસ કરીને નવી આઈટમો માટે લોકોમાં ઉત્સાહ છે. આ વર્ષે ક્રેકલિંગ પીકોક નામના નવા ફટાકડા પણ આવ્યા છે, જેની ખાસ માગ છે. દર વર્ષે અમને આ વ્યવસાયમાં 5 થી 10 ટકા જેટલો નફો થાય છે

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here