Wednesday, August 26, 2026
HomeEntertainmentBollywood"પ્રીતિ ઝિન્ટા": 34 બાળકો ની માતા, પાંચ વર્ષ પહેલા કર્યા હતા...

“પ્રીતિ ઝિન્ટા”: 34 બાળકો ની માતા, પાંચ વર્ષ પહેલા કર્યા હતા ગુપ્ત રીતે લગ્ન

Date:

Related stories

એપિક મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામને વધુ મજબૂત બનાવવા...

 એમજીએમ હેલ્થકેરના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાંતો ટ્રાન્સપ્લાન્ટ સર્જરી માટે...

હાયપરટેન્શનથી ઘણીવાર દર્દી અજાણ હોય છે : પખવાડિયામાં 40,468...

~ પખવાડિયામાં બ્લેડ પ્રેશરના 40,468 દર્દીઓની ચકાસણી કરવાનો રેકોર્ડ...

દક્ષા અનમેન્ડ સિસ્ટમ્સે કાંચીપુરમમાં નવી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી શરૂ કરીને...

નવી ફેસિલિટીથી કૃષિ, સંરક્ષણ અને એન્ટરપ્રાઇઝ ક્ષેત્રોમાં કામગીરીને વેગ...

ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ ‘ટોમ એન્ડ ચેરી’ 28 ઓગસ્ટે વિશ્વભરના...

ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ 'ટોમ એન્ડ ચેરી' 28 ઓગસ્ટે વિશ્વભરના...

કાર્તિકેય એટલે શૌર્ય અને ગણેશ એટલે ધૈર્ય એમ શિવની...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. કાર્તિકેય...

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

નવી દિલ્હી: એક સમયે હિન્દી સિનેમાની સૌથી ચુલબુલી અભિનેત્રી તરીકે સ્થાન મેળવનાર પ્રીતિ ઝિન્ટા હાલનાં વર્ષોમાં પડદા પરથી ગાયબ થઈ ગઈ છે. ‘વીર જારા’, ‘દિલ ચાહતા હૈ’, ‘કલ હો ના હો’, ‘કોઈ મિલ ગયા’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપનારી પ્રીતિ ઝિન્ટાની કારકિર્દી હવે સમાપ્ત થઈ ગઇ છે. આજે તે વૃદ્ધ અભિનેત્રીઓમાં ગણાય છે.પ્રીતિ ઝિન્ટાનાઅભિનય અને ફિલ્મ વિશે તમે જાણો છો, પરંતુ શું તમે જાણો છો કે પ્રીતિ ’34 દીકરીઓ’ની માતા છે. હા, વર્ષ 2009 માં તેણે ઋષિકેશની 34 અનાથ છોકરીઓને એક સાથે દત્તક લીધી હતી અને તેમના જન્મદિવસના પ્રસંગે તેણે આ નિર્ણય લીધો હતો. પ્રીતિ ઝિન્ટા વર્ષમાં ઓછામાં ઓછી બે વાર તે છોકરીઓની મુલાકાત લે છે.પ્રીતિ ઝિન્ટાની છેલ્લી ફિલ્મ ‘ભૈયા જી સુપરહિટ’ હતી. જોકે આઈપીએલ દરમિયાન તે ઘણી વાર તેની ક્રિકેટ ટીમ કિંગ્સ ઇલેવન પંજાબને પ્રોત્સાહિત કરતી જોવા મળે છે.પ્રીતિ ઝિન્ટા આજકાલ, તે તેના લગ્ન જીવનનો આનંદ માણી રહી છે. પ્રીતિએ 29 ફેબ્રુઆરીએ લોસ એન્જલસમાં યોજાયેલા એક ખાનગી સમારોહમાં અમેરિકન સિટિઝન જીન ગુડઇનફ સાથે વર્ષ 2016 માં લગ્ન કર્યા હતા. બંનેએ ગુપ્ત રીતે લગ્ન કર્યાં હતાં. લગ્નના 6 મહિના પછી લગ્નના ફોટા મીડિયામાં આવ્યા હતા.

એપિક મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામને વધુ મજબૂત બનાવવા...

 એમજીએમ હેલ્થકેરના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાંતો ટ્રાન્સપ્લાન્ટ સર્જરી માટે...

હાયપરટેન્શનથી ઘણીવાર દર્દી અજાણ હોય છે : પખવાડિયામાં 40,468...

~ પખવાડિયામાં બ્લેડ પ્રેશરના 40,468 દર્દીઓની ચકાસણી કરવાનો રેકોર્ડ...

દક્ષા અનમેન્ડ સિસ્ટમ્સે કાંચીપુરમમાં નવી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી શરૂ કરીને...

નવી ફેસિલિટીથી કૃષિ, સંરક્ષણ અને એન્ટરપ્રાઇઝ ક્ષેત્રોમાં કામગીરીને વેગ...

ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ ‘ટોમ એન્ડ ચેરી’ 28 ઓગસ્ટે વિશ્વભરના...

ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ 'ટોમ એન્ડ ચેરી' 28 ઓગસ્ટે વિશ્વભરના...

કાર્તિકેય એટલે શૌર્ય અને ગણેશ એટલે ધૈર્ય એમ શિવની...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. કાર્તિકેય...

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here