Friday, September 18, 2026
HomeGujaratAhmedabadતહેવારોની આ મોસમમાં પ્રોવી ફૂડ્સ દ્વારા શ્રેષ્ઠ આરોગ્યપ્રદ ગિફ્ટીંગ ઓપ્શન્સની રજૂઆત

તહેવારોની આ મોસમમાં પ્રોવી ફૂડ્સ દ્વારા શ્રેષ્ઠ આરોગ્યપ્રદ ગિફ્ટીંગ ઓપ્શન્સની રજૂઆત

Date:

Related stories

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

ડ્રાયફ્રુટ્સ અને હેલ્ધી સ્નેકિંગ ક્ષેત્રનું વિશ્વસનીય નામ પ્રોવી ફૂડ્સ, આ તહેવારોની મોસમમાં આરોગ્યપ્રદ ગિફ્ટીંગ વિકલ્પો રજૂ કરવા માટે ઉત્સાહિત છે, જે આનંદ અને આરોગ્ય જાળવણીના યોગ્ય સંયોજનની શોધ કરતાં ગ્રાહકોની વધતી જતી સંખ્યાને સંબોધિત કરે છે. આ અનોખા ગિફ્ટીંગ પેક્સને આરોગ્ય, સ્વાદ અને ભવ્યતા ઉપર ચોક્કસ ધ્યાન કેન્દ્રિત કરીને તહેવાર માટેની ભેટ, કોર્પોરેટ ગિફ્ટીંગ અથવા સંતોષપૂર્વકના આહાર માટે વિશેષ રીતે તૈયાર કરાયા છે અને તેની કિંમત નિર્ધારાઈ છે. પ્રોવી ફૂડ્સના ગિફ્ટ પેકેજીસ ભાવસમૃદ્ધ પદ્ધતિ સાથે સૂકામેવા અને બદામ ભેટ આપવાની પરંપરાનું સન્માન કરે અને તેને સ્વીકારે છે, જે આરોગ્ય અને સમૃદ્ધિનું પ્રતીક છે. પ્રોવીએ સુંદર ડિઝાઇન કરેલા પેકમાં કુદરતી બદામ, કાજુ, પિસ્તા અને કિસમિસ ભરેલા કલેક્શન્સ તૈયાર કર્યા છે, જે ભેટ આપવાની પરંપરાને વધુ સમૃદ્ધ કરે છે.

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here