Sunday, October 11, 2026
HomeEntertainmentPUSHPA 2 ની રિલીઝ ડેટ બદલાઈ! ફિલ્મને લઈને આવી નવી અપડેટ

PUSHPA 2 ની રિલીઝ ડેટ બદલાઈ! ફિલ્મને લઈને આવી નવી અપડેટ

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Pushpa 2 New Update : અલ્લુ અર્જુનની પુષ્પા-2 ફિલ્મને લઈને દર્શકોમાં ઘણો ક્રેઝ છે. આ ફિલ્મની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. અને ફિલ્મને લઈને દરેક અપડેટ મેળવવા માટે આતુર રહે છે. નિર્માતાઓએ આ ફિલ્મ પુષ્પા 2ની રિલીઝ ડેટની સત્તાવાર જાહેરાત કરી છે. આ ફિલ્મ હવે 6 ડિસેમ્બર 2024ના રોજ રિલીઝ થવાની હતી. પરંતુ હવે નવા અપડેટ પ્રમાણે આ તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ચાલો જાણીએ કે પુષ્પા 2 ધ રૂલની નવી રિલીઝ ડેટ શું છે અને તેની રિલીઝ ડેટમાં ખરેખર કોઈ ફેરફાર થયો છે કે નહીં….

અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2’ની રિલીઝ ડેટ બદલાઈ!
અલ્લુ અર્જૂન અને રશ્મિકા મંધાનાની વર્ષ 2021માં આવેલી ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ નો ‘પુષ્પા 2 ધ રૂલ’ નો બીજો ભાગ છે. ફિલ્મ પુષ્પા વર્ષ 2021ની સૌથી મોટી સુપરહિટ ફિલ્મ સાબિત થઈ છે. ત્યારથી નિર્માતાઓએ તેનો બીજો ભાગ લાવવાનું નક્કી કરી લીધુ હતું. અગાઉ આ ફિલ્મ ‘પુષ્પા 2’ આ વર્ષે 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસે રિલીઝ થવાની હતી, પરંતુ શૂટિંગ પૂર્ણ ન થવાને કારણે નિર્માતાઓએ તેની તારીખ બદલી નાખી હતી. હવે નિર્માતાઓએ તેનું પોસ્ટર રિલીઝ કર્યું અને તેની સત્તાવાર રિલીઝ ડેટ પણ જાહેર કરી દીધી છે.

ક્યારે રિલીઝ થશે ‘પુષ્પા 2

રિપોર્ટ પ્રમાણે નિર્દેશક સુકુમાર ‘પુષ્પા 2 ધ રૂલ’ની રિલીઝ ડેટ ફરી એકવાર બદલી શકે છે. જ્યાં અગાઉ પુષ્પા 2 ધ રૂલ વર્ષના છેલ્લા મહિનામાં એટલે કે 6 ડિસેમ્બરે બોક્સ ઓફિસ પર આવવાની હતી. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ એક દિવસ પહેલા એટલે કે 5મી ડિસેમ્બર 2024ના રોજ રિલીઝ થશે અત્યારે આ માત્ર અટકળો છે કે, પછી તેમાં કોઈ સત્યતા છે કે પછી પુષ્પા 2ની ટીમે આ અંગે કોઈ પુષ્ટિ કરી નથી. જેના કારણે માનવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ 6 ડિસેમ્બરે જ રિલીઝ થશે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here