Monday, October 12, 2026
HomeAhmedabadરાહુલ વૈદ્ય ગર્લફ્રેન્ડ દિશા પરમાર સાથે 16 જુલાઈએ વૈદિક રીતે કરશે લગ્ન

રાહુલ વૈદ્ય ગર્લફ્રેન્ડ દિશા પરમાર સાથે 16 જુલાઈએ વૈદિક રીતે કરશે લગ્ન

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

 સિંગર રાહુલ વૈદ્ય તથા દિશા પરમાર 16 જુલાએ લગ્ન કરશે. રાહુલે જ પોતાના લગ્નની વાત શૅર કરી હતી. હાલમાં જ ‘ખતરો કે ખિલાડી 11’નું શૂટિંગ કેપટાઉનમાં પૂરું કરીને રાહુલ ભારત પરત ફર્યો છે. તેણે કહ્યું હતું કે લગ્નમાં માત્ર નિકટના પરિવારના સભ્યો તથા મિત્રો રહેશે. લગ્ન વૈદિક રીતે કરવામાં આવશે. રાહુલ ગુરબાની શબદ પણ ગાશે.2018માં રાહુલ તથા દિશા એકબીજાની નિકટ આવ્યા હતા. રાહુલ ‘બિગ બોસ’ના ઘરમાં આવ્યો પછી તેને દિશા પ્રત્યે પ્રેમ હોવાનો અહેસાસ થયો હતો. તેણે નેશનલ ટીવી પર દિશાને લગ્ન માટે પ્રપોઝલ આપી હતી. ત્યારથી બંને સાથે છે. થોડાં સમય પહેલાં બંને એક મ્યૂઝિક વીડિયોમાં સાથે જોવા મળ્યા હતા. આ વીડિયો સોંગની થીમ વેડિંગની હતી.રાહુલે કહ્યું હતું કે તે ઘણો જ ફેમિલી ઓરિએન્ટેડ યુવક છે. તેના માટે પરિવાર ઘણો જ મહત્ત્વનો છે. તે પરિવાર સાથે જ રહેવા માગે છે. કેટલાંક લોકો કરિયર માઇન્ડેડ હોય છે, પરંતુ તે પૂરી રીતે ફેમિલી મેન છે. તે હંમેશાં એવી પાર્ટનર ઈચ્છે છે, જેને પરિવાર પસંદ હોય. દિશા પણ એવી જ છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here