Wednesday, August 26, 2026
HomeEntertainmentBollywoodરણવીર સિંહે 2.71 લાખ રૂપિયાનો ટ્રેક સૂટ અને 40 હજારની કેપ પહેરી

રણવીર સિંહે 2.71 લાખ રૂપિયાનો ટ્રેક સૂટ અને 40 હજારની કેપ પહેરી

Date:

Related stories

એપિક મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામને વધુ મજબૂત બનાવવા...

 એમજીએમ હેલ્થકેરના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાંતો ટ્રાન્સપ્લાન્ટ સર્જરી માટે...

હાયપરટેન્શનથી ઘણીવાર દર્દી અજાણ હોય છે : પખવાડિયામાં 40,468...

~ પખવાડિયામાં બ્લેડ પ્રેશરના 40,468 દર્દીઓની ચકાસણી કરવાનો રેકોર્ડ...

દક્ષા અનમેન્ડ સિસ્ટમ્સે કાંચીપુરમમાં નવી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી શરૂ કરીને...

નવી ફેસિલિટીથી કૃષિ, સંરક્ષણ અને એન્ટરપ્રાઇઝ ક્ષેત્રોમાં કામગીરીને વેગ...

ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ ‘ટોમ એન્ડ ચેરી’ 28 ઓગસ્ટે વિશ્વભરના...

ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ 'ટોમ એન્ડ ચેરી' 28 ઓગસ્ટે વિશ્વભરના...

કાર્તિકેય એટલે શૌર્ય અને ગણેશ એટલે ધૈર્ય એમ શિવની...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. કાર્તિકેય...

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

બોલિવૂડ એક્ટર રણવીર સિંહ પોતાની વિચિત્ર ફેશન માટે જાણીતો છે. હાલમાં જ રણવીર સિંહે એક ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટમાં રણવીર સિંહને જોઈને ચાહકોને પણ નવાઈ લાગી હતી.આ ફોટોશૂટમાં રણવીર સિંહે ગુચ્ચી બ્રાન્ડનો ટ્રેક સૂટ પહેર્યો હતો. બ્લૂ રંગના શાઇની ટ્રેક સૂટમાં રણવીર સિંહ કમાલનો લાગતો હતો. અનેક ચાહકોએ રણવીરની તુલના હોલિવૂડ સ્ટાર જેરેડ લેટો સાથે કરી હતી.રણવીર સિંહે જે બ્લૂ ટ્રેક સૂટ પહેર્યો છે, તેની કિંમત લાખોમાં છે. ગુચ્ચીની વેબસાઇટ પ્રમાણે, રણવીર સિંહના ટ્રેક પેન્ટની કિંમત 1980 ડોલર એટલે કે ભારતીય ચલણ પ્રમાણે 1,48,242.60 રૂપિયા છે. જ્યારે જર્સીની કિંમત 1650 ડોલર (ભારતીય રૂપિયા 1,23,535.50) છે. આ ટ્રેક સૂટની કુલ કિંમત 2,71,778.10 રૂપિયા છે.માત્ર ટ્રેક સૂટ જ નહીં, રણવીર સિંહે પહેરેલી કેપ પણ મોંઘી છે. આ કેપની કિંમત 530 ડોલર છે. ભારતીય ચલણ પ્રમાણે 39,588.08 રૂપિયા થાય છે.રણવીર ફોટોશૂટમાં લાંબા વાળમાં જોવા મળ્યો છે. રણવીરનો આ લુક ગુચ્ચીના ક્રિએટિવ ડિરેક્ટર એલેસેન્ડ્રો મિશેલને સમર્પિત છે. એલેસેન્ડ્રો લાંબા વાળને સપોર્ટ કરે છે. આ સ્પેશિયલ ફોટોશૂટ માટે રણવીરે સોનાનો હાર પહેર્યો છે. આ ઉપરાંત ગુચ્ચીના જેકી 1961 કલેક્શનમાંથી એક હેડબેગ પણ રણવીર સિંહે પકડી છે

એપિક મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામને વધુ મજબૂત બનાવવા...

 એમજીએમ હેલ્થકેરના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાંતો ટ્રાન્સપ્લાન્ટ સર્જરી માટે...

હાયપરટેન્શનથી ઘણીવાર દર્દી અજાણ હોય છે : પખવાડિયામાં 40,468...

~ પખવાડિયામાં બ્લેડ પ્રેશરના 40,468 દર્દીઓની ચકાસણી કરવાનો રેકોર્ડ...

દક્ષા અનમેન્ડ સિસ્ટમ્સે કાંચીપુરમમાં નવી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી શરૂ કરીને...

નવી ફેસિલિટીથી કૃષિ, સંરક્ષણ અને એન્ટરપ્રાઇઝ ક્ષેત્રોમાં કામગીરીને વેગ...

ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ ‘ટોમ એન્ડ ચેરી’ 28 ઓગસ્ટે વિશ્વભરના...

ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ 'ટોમ એન્ડ ચેરી' 28 ઓગસ્ટે વિશ્વભરના...

કાર્તિકેય એટલે શૌર્ય અને ગણેશ એટલે ધૈર્ય એમ શિવની...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. કાર્તિકેય...

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here