Friday, October 16, 2026
HomeEntertainmentશિલ્પા શિંદેનું ફરી 'અંગુરી ભાભી'ના રોલમાં કમબેક

શિલ્પા શિંદેનું ફરી ‘અંગુરી ભાભી’ના રોલમાં કમબેક

Date:

Related stories

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

એમ્વીની પ્રથમ છ મહિનાની આવક 45 ટકા વધીને રૂ....

બેંગાલુરુ, 15 ઓક્ટોબર, 2026: એમ્વી ફોટોવોલ્ટેઇક પાવર લિમિટેડે (NSE:...

ટીવી જગતનો સૌથી લોકપ્રિય કોમેડી શૉ ‘ભાભીજી ઘર પર હૈ’ ફરી એકવાર નવા અવતારમાં પ્રેક્ષકોનું મનોરંજન કરવા આવી રહ્યો છે. શૉની નવી સીઝન ;ભાભીજી ઘર પર હૈ 2.0′ ની જાહેરાત સાથે જ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સૌથી વધુ ચર્ચા ઓરિજિનલ અંગૂરી ભાભી એટલે કે શિલ્પા શિંદેના કમબેકની થઈ રહી છે.શિલ્પા શિંદે લગભગ એક દાયકા પછી આ શૉમાં પરત ફરી રહી છે. પ્રોડ્યુસર્સ સાથેના વિવાદને કારણે તેણે વર્ષો પહેલા શૉ છોડી દીધો હતો, પરંતુ હવે તે ફરીથી અંગૂરી ભાભીના આઇકોનિક પાત્રમાં જોવા મળશે. હાલમાં જ રિલીઝ થયેલા પ્રોમોમાં શિલ્પા તેનો ફેમસ ડાયલોગ ‘સહી પકડે હૈ’ બોલતી જોવા મળે છે, જેને સોશિયલ મીડિયા પર ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.પોતાની વાપસી પર શિલ્પાએ કહ્યું, ‘એક કલાકાર માટે 10 વર્ષનો સમય ઘણો લાંબો હોય છે. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું ફરીથી આ રોલ ભજવીશ. ઇન્ડસ્ટ્રીમાં જગ્યા બનાવવી મુશ્કેલ છે અને આ વાપસી મારી મહેનતનું પરિણામ છે. હું માત્ર મારા દર્શકોના પ્રેમને કારણે જ પાછી આવી છું.’

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

એમ્વીની પ્રથમ છ મહિનાની આવક 45 ટકા વધીને રૂ....

બેંગાલુરુ, 15 ઓક્ટોબર, 2026: એમ્વી ફોટોવોલ્ટેઇક પાવર લિમિટેડે (NSE:...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here