Sunday, October 4, 2026
HomeEntertainmentBollywoodShraddha Kapoor B’day: શ્રદ્ધા કપૂરનો આજે જન્મદિવસ, ફિલ્મોમાં આવતા પહેલા કોફી શોપમાં...

Shraddha Kapoor B’day: શ્રદ્ધા કપૂરનો આજે જન્મદિવસ, ફિલ્મોમાં આવતા પહેલા કોફી શોપમાં કામ કરતી હતી

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

શ્રદ્ધા કપૂર એક જાણીતી અભિનેત્રી અને ગાયિકા પણ છે. 3 માર્ચ, 1987ના રોજ શક્તિ કપૂર અને શિવાંગી કોલ્હાપુરેના ઘરે આવેલી નન્હી પરીની ગણતરી આજે બોલિવૂડની શક્તિશાળી અભિનેત્રીઓમાં થાય છે. શ્રદ્ધા હાલના દિવસોમાં ઘણા પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે પરંતુ તેની કારકિર્દીની પ્રથમ ફિલ્મ ફ્લોપ રહી હતી.સુંદર અભિનેત્રી શ્રદ્ધા સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક છે. શ્રદ્ધાએ ફોર્બ્સ ઈન્ડિયાની 100 સેલિબ્રિટી લિસ્ટમાં પણ પોતાનું નામ નોંધાવ્યું છે.વર્ષ 2010માં ફિલ્મ ‘તીન પત્તી’થી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર શ્રદ્ધા કપૂરની પ્રથમ બે ફિલ્મો ફ્લોપ રહી હતી. આ પછી, 2013માં અભિનેત્રીની ફિલ્મ ‘આશિકી 2’ એટલી હિટ થઈ કે આ પછી શ્રદ્ધાને પાછળ વળીને જોવાની જરૂર નથી.પોતાના નિર્દોષ દેખાવ અને સ્ટાઈલથી દર્શકોને દિવાના બનાવનાર શ્રદ્ધા કપૂર આજે બોલિવૂડની એવી ફેમસ સ્ટાર કિડ બની ગઈ છે, જે પોતાના દમ પર હિટ ફિલ્મો બનાવવાની શક્તિ ધરાવે છે. શ્રદ્ધા એક ફિલ્મી પરિવારની હોવા છતાં, તેણીએ અભ્યાસ દરમિયાન પોતાના પોકેટ મનીનું જાતે ધ્યાન રાખ્યું હતું. 

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here