Tuesday, August 25, 2026
HomeEntertainmentસિમરન કૌર, જમાઈ નં.1માં નીલને બચાવવા માટે મૂંછ અને વિગ સાથે છૂપોવેશ...

સિમરન કૌર, જમાઈ નં.1માં નીલને બચાવવા માટે મૂંછ અને વિગ સાથે છૂપોવેશ ધારણ કર્યો

Date:

Related stories

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

ઝી ટીવીના હળવાશભર્યો પારિવારિક નાટક જમાઈ નં.1એ તેના હાસ્ય, લાગણી તથા અનઅપેક્ષિત વણઆંકોથી દર્શકોને જીતવાનું ચાલુ રાખ્યું છે. આ શોમાં નીલ (અભિષેક મલિક)ની વાર્તા છે, જે તેની પત્ની રિદ્ધિ (સિમરન કૌર)ના ઘરમાં ઘરજમાઈ તરીકે પ્રવેશે છે અને ત્યારબાદ રમૂજી તથા હૃદયસ્પર્શી ઘટનાઓની સિરિઝ શરૂ થાય છે. આગામી એપિસોડમાં રિદ્ધિ તથા તેનો સમગ્ર પરિવાર પોલિસ સ્ટેશનમાં નીલને મુશ્કેલીમાંથી બચાવવા માટે એક જટિલ બચાવ મિશન પુરું પાડે છે, જેના કારણે મુશ્કેલીઓ વધી જાય છે અને તે વધુ હાસ્યાસ્પદ બની જાય છે. એક અલગ છતા પણ નાણાકીય દ્રશ્યમાં, રિદ્ધિ સંપૂર્ણપણે છૂપાવેશે આવી જાય છે, જે પોતાની જાતને એક પુરુષ પેસ્ટ કન્ટ્રોલ વર્કર તરીકે વેશપલટો કરે છે- જેમાં તે વિગ, ટોપી, ગ્લોવ્સ, ઓવરઓલ્સ તથા કોમિકલ મૂંછો પણ લગાવે છે. સિમરન કૌરનું આ પરિવર્તન પ્રભાવશાળી તથા મનોરંજક બંને છે, જે વાર્તામાં એક આનંદદાયક વણાંક ઉમેરે છે. આખો પરિવાર એક બનાવટી પેસ્ટ કન્ટ્રોલ ટીમ તરીકે ઉભો થાય છે, જે સ્પ્રે ટેન્ક તથા રક્ષણાત્મક ગિયરથી સજ્જ છે, તેમના ઉપર શંકા ન થાય એ રીતે નીલને તેઓ મુક્ત કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આગળ જે થશે, તે એક કોમેડી, સસ્પેન્સ તથા પારિવારિક સંયોજનથી પ્રેરિત ભાવનાત્મક દ્રશ્ય જોવા મળશે.
સિમરન કૌર કહે છે, “આ શોમાં મેં અત્યાર સુધી કરેલા સૌથી મનોરંજક તથા પડકારજનક દ્રશ્યમાંનું એક દ્રશ્ય આ હતું.આ લુકમાં આવવા માટેની પ્રક્રિયામાં ઘણો સમય લાગ્યો- વિગથી લઇને મૂછો ઠીક કરવા સુધી, મારો સંપૂર્ણ વેશ પલટો તથા મારા શારીરિક હાવભાવને ગોઠવવા સુધી. બધું જ ખૂબ જ રમૂજી હતું, કેમકે અમે બધા કંઈક અલગ જ દેખાતા હતા, મારા સહ-કલાકારો અને હું એકબીજાને આ ગેટઅપમાં જોઈને અમે હસવાનું રોકી શક્યા નહીં. અમે ચાલવા તથા અમારી રીતભાતને સંપૂર્ણ બનાવવા માટે અમે પોતાનું જ મિરર રિહર્સલ પણ કર્યુ. એક અભિનેતા તરીકે, મને નવા દેખાવ તથા પાત્રો સાથે પ્રયોગ કરવાનું ગમે છે અને આ વેશપલટાએ મને કંઈક નવું જ કરવાની તક આપી. આ એક યાદગાર શૂટ હતું, મને ખાતરી છે કે, અમને જેટલું આ કામ કરવાની મજા આવી એટલી જ મજા દર્શકોને આ જોવાની પણ આવશે!” રિદ્ધિને આ શો માટે નવા લૂકમાં શૂટિંગ કરવામાં ખૂબ જ મજા આવી ત્યારે, દર્શકો માટે એ જોવું પણ રસપ્રદ રહેશે કે, શું તે નીલને પોલિસ સ્ટેશનમાંથી બહાર કાઢવામાં સફળ થશે કે, પછી સાયલી (સોનલ વેંગુલર્લેકર) તેમના જીવનમાં વધુ મુશ્કેલી ઉભી કરશે. જાણવા માટે જોતા રહો, જમાઈ નં.1 દરરોજ રાત્રે 10.45 વાગે ફક્ત ઝી ટીવી પર!

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here