Monday, September 14, 2026
HomeGujaratAhmedabadસ્ટ્રિંગ મેટાવર્સે નાણાકીય વર્ષ 26માં નોંધાવ્યા રેકોર્ડ પરિણામો; આવક રૂ. 1,069 કરોડને...

સ્ટ્રિંગ મેટાવર્સે નાણાકીય વર્ષ 26માં નોંધાવ્યા રેકોર્ડ પરિણામો; આવક રૂ. 1,069 કરોડને પાર, પીએટી રૂ. 102 કરોડથી વધુ

Date:

Related stories

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

જિયોસ્ટાર કિડ્સ એન્ડ ફેમિલીની નવી સિરીઝ ‘જંગલ ટેલ્સ વિથ...

મુંબઈ, 10 સપ્ટેમ્બર 2026: જિયોસ્ટારના કિડ્સ એન્ડ ફેમિલી પોર્ટફોલિયો...

વોલ્ટાસ કૂલીંગ અને હોમ એપ્લાયંસિસ પર આકર્ષક તહેવાર ઓફર્સ...

ગ્રાહકો 15% સુધીની કેશબેક, રૂ. 6000 સુધીના ફાયદાઓ અને...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

અમદાવાદ, 26 મે, 2026: સ્ટ્રિંગ મેટાવર્સ લિમિટેડે નાણાકીય વર્ષ 26 માટેના તેના ઓડિટેડ નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે, જેમાં એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગેમિંગ ઇકોસિસ્ટમ, ડિજિટલ એસેટ્સ અને હાઈ-ફ્રિક્વન્સી ટ્રેડિંગ ઓપરેશન્સમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે.

કંપનીએ નાણાકીય વર્ષ 26 દરમિયાન ઓપરેશન્સમાંથી રૂ. 1,069.11 કરોડની આવક નોંધાવી છે, જે અગાઉના નાણાકીય વર્ષમાં રૂ. 407.36 કરોડ હતી. ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિવિધ ક્ષેત્રોમાં વિસ્તરણના કારણે કંપનીએ વર્ષ-દર-વર્ષ મજબૂત વૃદ્ધિ હાંસલ કરી છે.

કંપનીના પ્રદર્શન અંગે ટિપ્પણી કરતાં સ્ટ્રિંગ મેટાવર્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ગણેશ મીનાવલ્લીએ જણાવ્યું, “નાણાકીય વર્ષ 26 સ્ટ્રિંગ મેટાવર્સ માટે પરિવર્તનકારી વર્ષ સાબિત થયું છે, કારણ કે અમે એઆઈ આધારિત ફાઇનાન્સિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગેમિંગ ઇકોસિસ્ટમ અને હાઈ-ફ્રિક્વન્સી ટ્રેડિંગ ટેક્નોલોજીમાં ઝડપી વિસ્તરણ કર્યું છે.”

કંપનીનું ઇબીઆઇટીડીએ રૂ. 121.88 કરોડ રહ્યું, જેમાં વર્ષ-દર-વર્ષ 190 ટકાનો વધારો નોંધાયો, જ્યારે ટેક્સ બાદનો નફો (પીએટી) વધીને રૂ. 102.52 કરોડ થયો. વર્ષ માટે ટેક્સ પહેલાંનો નફો (પીબીટી) રૂ. 103.51 કરોડ રહ્યો, અને પ્રતિ શેર કમાણી (ઈપીએસ) વધીને રૂ. 0.89 થઈ, જે અગાઉના વર્ષની સરખામણીએ 170 ટકા વધુ છે.

સ્ટ્રિંગ મેટાવર્સે નાણાકીય વર્ષ 26ના ચોથા ત્રિમાસિક ગાળામાં પણ મજબૂત પ્રદર્શન નોંધાવ્યું. નાણાકીય વર્ષ 26 ના ચોથા કવાર્ટર દરમિયાન કંપનીની આવક રૂ. 359.40 કરોડ રહી, જ્યારે ઇબીઆઇટીડીએ રૂ. 41.98 કરોડ સુધી પહોંચ્યું, જેમાં ત્રિમાસિક ધોરણે 167 ટકાનો વધારો નોંધાયો. આ ત્રિમાસિક ગાળામાં ટેક્સ બાદનો નફો રૂ. 34.71 કરોડ રહ્યો.

કંપનીએ જણાવ્યું કે ભારત, યુએઈ, હોંગકોંગ, સિંગાપુર અને કેનેડામાં તેણે એઆઈ આધારિત ફાઇનાન્સિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગેમિંગ ટેક્નોલોજી, એલ્ગોરિથમિક ટ્રેડિંગ સિસ્ટમ્સ અને ડિજિટલ એસેટ ઇકોસિસ્ટમ પર ધ્યાન કેન્દ્રિત કરીને પોતાના ઓપરેશન્સમાં સતત વિસ્તરણ કર્યું છે.

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

જિયોસ્ટાર કિડ્સ એન્ડ ફેમિલીની નવી સિરીઝ ‘જંગલ ટેલ્સ વિથ...

મુંબઈ, 10 સપ્ટેમ્બર 2026: જિયોસ્ટારના કિડ્સ એન્ડ ફેમિલી પોર્ટફોલિયો...

વોલ્ટાસ કૂલીંગ અને હોમ એપ્લાયંસિસ પર આકર્ષક તહેવાર ઓફર્સ...

ગ્રાહકો 15% સુધીની કેશબેક, રૂ. 6000 સુધીના ફાયદાઓ અને...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here