Sunday, October 11, 2026
HomeGujaratAhmedabadટાટા કેમિકલ્સ અને કોસ્ટલ સેલિનિટી પ્રિવેન્શન સેલ (સીએસપીસી) ઓખામંડળમાં શિક્ષણને મજબૂત બનાવવા...

ટાટા કેમિકલ્સ અને કોસ્ટલ સેલિનિટી પ્રિવેન્શન સેલ (સીએસપીસી) ઓખામંડળમાં શિક્ષણને મજબૂત બનાવવા માટે સાથે આવ્યા

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

ટાટા કેમિકલ્સ લિમિટેડે તેની કમ્યૂનિટી ડેવલપમેન્ટ આર્મ ટાટા કેમિકલ્સ સોસાયટી ફોર રૂરલ ડેવલપમેન્ટ (ટીસીએસઆરડી) થકી કોસ્ટલ સેલિનિટી પ્રિવેન્શન સેલ (સીએસપીસી – ટાટા ટ્રસ્ટની એઓ)ના સહયોગથી ઓખામંડળમાં સ્થાનિક શિક્ષણ ક્ષમતા ઊભી કરવા માટે અનોખી પહેલ શરૂ કરી છે.અનેક સરકારી શિક્ષકોની ટ્રાન્સફર થવાના પગલે શિક્ષણ પૂરું પાડવામાં ઊભા થયેલા અંતરને પૂરવા માટે અને બાળકોનું શિક્ષણ સતત ચાલતુ રહે તે સુનિશ્ચિત કરવા માટે આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. સ્થાનિક સમુદાયોના ઉત્સાહી યુવા વર્ગને ઓળખીને અને તેમને આધુનિક શિક્ષણ પ્રથાઓ, શિક્ષણશાસ્ત્ર તથા ક્લાસરૂમ મેનેજમેન્ટની તાલીમ આપીને આ પહેલ કોઈપણ જાતના વિક્ષેપ વિના સતત શિક્ષણ ચાલુ રહે તે સુનિશ્ચિત કરે છે.
મીઠાપુરમાં આજે યોજાયેલા એક વિશેષ સમારંભમાં ટાટા કેમિકલ્સે તાજેતરમાં તાલીમ મેળવનાર 40 શિક્ષકોની નવી બેચને ઓખામંડળના બાળકોના ભવિષ્યને આકાર આપવામાં અને સતત શિક્ષણ પૂરું પાડવામાં તેમની ભૂમિકાની સરાહના કરતા સન્માનિત કરી હતી. તાલીમ મેળવનાર નવા શિક્ષકો હવે સ્થાનિક શાળાઓમાં તેમની જવાબદારી નિભાવશે.
આ કાર્યક્રમમાં દેવભૂમિ દ્વારકાના માનનીય ધારાસભ્ય શ્રી પબુભા માણેક, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેને શ્રી લુણાભા સુમાનિયા, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી હેમંત સુવા, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી દેવીસિંહભા હથલ, જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી વનરાજભા થાર્યાભા માણેક, ઓખામંડળ મંડળના પ્રમુખ સરપંચ શ્રી વરજંગભા માણેક અને ટાટા કેમિકલ્સ લિમિટેડના સોડા એશ અને સિમેન્ટના હેડ શ્રી એસ ચક્રવર્તી ઉપસ્થિત રહ્યા હતા.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here