Thursday, October 15, 2026
HomeAhmedabadવિવાદિત સેવનથ ડે સ્કૂલનો વહીવટ આજથી સરકારના હાથમાં

વિવાદિત સેવનથ ડે સ્કૂલનો વહીવટ આજથી સરકારના હાથમાં

Date:

Related stories

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

એમ્વીની પ્રથમ છ મહિનાની આવક 45 ટકા વધીને રૂ....

બેંગાલુરુ, 15 ઓક્ટોબર, 2026: એમ્વી ફોટોવોલ્ટેઇક પાવર લિમિટેડે (NSE:...

ગુજરાતમાં ‘સરકારી સેવાઓ આપના દ્વારે’ અંતર્ગત ‘ડાક ચૌપાલ માટે...

નાણાકીય સમાવેશ, ડિજિટલ ઇન્ડિયા અને અંત્યોદયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી...

નર્મદાના કેવડિયા ખાતે ભાજપ આદિજાતિ મોરચાની પ્રદેશ કક્ષાની મહત્વપૂર્ણ...

ગાંધીનગર સહિતની પેટાચૂંટણીઓમાં ભાજપને મળેલા પરિણામો પક્ષ પ્રત્યેના જનવિશ્વાસને...

અમદાવાદ: આખરે રાજ્ય સરકારે વિવાદિત સેવનથ ડે સ્કૂલને સરકાર હસ્તક લેવાનો નિર્ણય કરતા આજથી અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના અધિકારીઓએ શાળાનો વહીવટ હાથમાં લઈ લીધો છે. એટલું જ નહીં, વિદ્યાર્થીઓનું હિત ન જોખમાય તેવી પ્રવૃત્તિ નહીં કરવા અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્કૂલના સ્ટાફને કડક સૂચના આપી છે.
બે મહિના અગાઉ સેવનથ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યાની ઘટના સામે આવી હતી. જે બાદ ભારે હોબાળો થતા સરકારે તપાસના આદેશ આપ્યા હતા. સરકારે નિમેલી તપાસ કમિટીએ કરેલી તપાસમાં સ્કૂલના બિલ્ડિંગ સહિત અલગ અલગ મુદ્દે 13 જેટલી ખામીઓ સામે આવી હતી. આખરે સરકારે આ સ્કૂલને પોતાના હસ્તક લેવાનો નિર્ણય કર્યો, જેને તાત્કાલિક અસરથી અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્કૂલનો વહીવટ હાથમાં લઈ લીધો છે.અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓનું ભાવિ ન બગડે તે વાતને ધ્યાનમાં રાખીને જ આ કડક નિર્ણય લેવામાં આવ્યો છે. સેવનથ ડે સ્કૂલનો વહીવટદાર તરીકે ચાર્જ સંભાળ્યો છે અને જિલ્લા શિક્ષણાધિકારીએ અન્ય બે અધિકારીની વહીવટદારની નિમણૂક કરી છે. આ બંને વહીવટદાર સવાર અને બપોરની પાળીમાં શાળાએ અચૂક હાજર રહેશે. શાળાઓ પર થતી પ્રવૃત્તિ પર વહીવટદાર બાજ નજર રાખશે. સ્કૂલની તમામ વહીવટી કામગીરી જિલ્લા શિક્ષણ અધિકારી કરશે.

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

એમ્વીની પ્રથમ છ મહિનાની આવક 45 ટકા વધીને રૂ....

બેંગાલુરુ, 15 ઓક્ટોબર, 2026: એમ્વી ફોટોવોલ્ટેઇક પાવર લિમિટેડે (NSE:...

ગુજરાતમાં ‘સરકારી સેવાઓ આપના દ્વારે’ અંતર્ગત ‘ડાક ચૌપાલ માટે...

નાણાકીય સમાવેશ, ડિજિટલ ઇન્ડિયા અને અંત્યોદયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી...

નર્મદાના કેવડિયા ખાતે ભાજપ આદિજાતિ મોરચાની પ્રદેશ કક્ષાની મહત્વપૂર્ણ...

ગાંધીનગર સહિતની પેટાચૂંટણીઓમાં ભાજપને મળેલા પરિણામો પક્ષ પ્રત્યેના જનવિશ્વાસને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here