Saturday, September 26, 2026
HomeEntertainmentધર્મેન્દ્ર ની જ ઈચ્છાને યાદ રાખી ઉતાવળે અંતિમ વિધિ થઈ : હેમા

ધર્મેન્દ્ર ની જ ઈચ્છાને યાદ રાખી ઉતાવળે અંતિમ વિધિ થઈ : હેમા

Date:

Related stories

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...

અમદાવાદમાં વાયએમસીએ ખાતે ૨ થી ૪ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન...

જ્વેલરી વર્લ્ડ ૨૦૨૬ ભારતના શ્રેષ્ઠ જ્વેલરી હાઉસીસના ભવ્ય પ્રદર્શન...

કર્ણાવતી યુનિવર્સિટી ખાતે જાહેર આરોગ્ય અને નેતૃત્વ વિષય પર...

કર્ણાવતી યુનિવર્સિટી ખાતે મહારાષ્ટ્ર એફડીએ કમિશનર તુકારામ મુંઢેએ વિદ્યાર્થીઓ...

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

ધર્મેન્દ્ર પોતાને કોઈ બીમાર કે નિશ્ચેતન હાલતમાં જુએ તેમ ઈચ્છતો ન હતો. તે ન હતો ઈચ્છતો કે ચાહકો તેને અશક્ત કે નિશ્ચેતન હાલતમાં જુએ. આથી જ તેની અંતિમ વિધિ પણ ઉતાવળે કરી દેવામાં આવી હતી તેમ હેમા માલિનીએ જણાવ્યું છે. ધર્મેન્દ્રના અવસાનના કેટલાય દિવસો બાદ હેમા માલિનીએ એક સંવાદમાં કહ્યું હતું કે ધર્મેન્દ્રની હાલત અંતિમ દિવસોમાં ખરેખર બહુ કષ્ટદાયક હતી. જોકે, ખુદ ધર્મેન્દ્રની ઈચ્છા હતી કે ચાહકો તેના બીમાર સ્વરુપને ક્યારેય ન જુએ. આથી ધર્મેન્દ્રએ તેની બીમારીની વાત અનેક અંગત સ્વજનોથી પણ છૂપાવી હતી. હેમાએ જણાવ્યું હતું કે ધર્મેન્દ્રના ચાહકોને તેમના અંતિમ દર્શનની તક ન મળી તેનો મને પણ અફસોસ છે. પરંતુ, ધર્મેન્દ્રની ઈચ્છાને યાદ રાખીને એ પ્રમાણે પરિવારજનોએ અંતિમ સંસ્કારનો નિર્ણય લીધો હતો.ઉલ્લેખનીય છે કે ગયાં સપ્તાહે ધર્મેન્દ્રનો પાર્થિવ દેહ સ્મશાને અંતિમવિધિ માટે લઈ જવાયો ત્યારે જ લોકોને તેમના અવસાનની જાણ થઈ હતી. ધર્મેન્દ્રના અંતિમ દર્શનની તક આપવા જેવી હતી અને તેમના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવા જેવા હતા તેવો વસવસો અનેક ચાહકોએ વ્યક્ત કર્યો હતો.

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...

અમદાવાદમાં વાયએમસીએ ખાતે ૨ થી ૪ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન...

જ્વેલરી વર્લ્ડ ૨૦૨૬ ભારતના શ્રેષ્ઠ જ્વેલરી હાઉસીસના ભવ્ય પ્રદર્શન...

કર્ણાવતી યુનિવર્સિટી ખાતે જાહેર આરોગ્ય અને નેતૃત્વ વિષય પર...

કર્ણાવતી યુનિવર્સિટી ખાતે મહારાષ્ટ્ર એફડીએ કમિશનર તુકારામ મુંઢેએ વિદ્યાર્થીઓ...

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here