Wednesday, October 28, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદમાં દર્શકોની વચ્ચે પહોંચી ‘પહેલા પ્યાર બીજી બાર’ની ટીમ, થિયેટરમાં જોઈ ફિલ્મને...

અમદાવાદમાં દર્શકોની વચ્ચે પહોંચી ‘પહેલા પ્યાર બીજી બાર’ની ટીમ, થિયેટરમાં જોઈ ફિલ્મને મળી રહેલો પ્રેમ

Date:

Related stories

Jio Platforms શેરબજારમાં પ્રતિ શેર ₹1,358 ના પ્રીમિયમ સાથે...

Jio ₹12.5 લાખ કરોડના માર્કેટ કેપિટલાઇઝેશન (બજાર મૂડીકરણ) સાથે...

ઇકો-ઉદ્યોગસાહસિકતાની નવી લહેર: ગ્રામીણ ઉદ્યોગસાહસિકોની નવી પેઢીને ઈડીઆઈઆઈનો સહયોગ

બેંગલુરુ, 27 ઑક્ટોબર, 2026: ભારતની ગ્રામીણ મહિલાઓ પાસે મૂલ્યવાન...

જિયો બ્લેકરૉક ઇન્ટરનેશનલ એએમસી (આઈએફએસસી) એ જિયો બ્લેકરૉક એડવાન્ટેજ...

મુંબઈ, 26 ઓક્ટોબર, 2026: નવું ફંડ રોકાણકારોને ગિફ્ટ સિટી...

Ai+ સ્માર્ટફોન દ્વારા 15 નવેમ્બરથી પસંદગીના મૉડલની કિંમતોમાં વધારાની...

ગ્રાહકોને 14 નવેમ્બર સુધી વર્તમાન કિંમતે Ai+ સ્માર્ટફોન ખરીદવાની...

ગુજરાત અને અન્ય ત્રણ રાજ્યોએ નર્મદા સંબંધિત લાંબા સમયથી...

નવી દિલ્હી, ૨૭ ઓક્ટોબર (IANS) - ગુજરાત અને અન્ય...

એકતાનગરમાં પ્રવાસીઓ માટે વધુ એક નજરાણું:

2.62 કિમીની ઇકો-ટ્રેઇલમાં થશે ‘વિવિધતામાં એકતા’નાં દર્શન. ‘ટ્રેઇલ ઑફ...

હિન્દી સિનેમા હાલ એક સુંદર સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે, કારણ કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવા ચહેરાઓની એક નવી લહેર આવી રહી છે, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે. આ જ સિલસિલાને આગળ વધારતાં લવ ફિલ્મ્સ પોતાની રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ‘પહેલા પ્યાર બીજી બાર’ લઈને આવ્યું છે. આ ફિલ્મનું દિગ્દર્શન ડેબ્યુટન્ટ ડિરેક્ટર અનુજ સૈનીએ કર્યું છે, જ્યારે ફિલ્મનું નિર્માણ લવ રંજન અને અંકુર ગર્ગે કર્યું છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મ દ્વારા નિર્માતાઓએ 6 નવા અને અત્યંત પ્રતિભાશાળી ચહેરાઓને લોન્ચ કર્યા છે. હવે ફિલ્મની રિલીઝ બાદ તેની યુવા સ્ટારકાસ્ટ અમદાવાદ પહોંચી હતી, જ્યાં તેમણે થિયેટરમાં દર્શકોની વચ્ચે જઈને ફિલ્મને મળી રહેલા પ્રતિસાદને પોતાની નજરે નિહાળ્યો હતો.

ફિલ્મ ‘પહેલા પ્યાર બીજી બાર’ની ટીમ અમદાવાદના એક થિયેટરમાં પહોંચી હતી, જ્યાં ફિલ્મના સ્ક્રીનિંગ દરમિયાન તેમણે દર્શકોની પ્રતિક્રિયાઓ જોઈ હતી. આ દરમિયાન ટીમે દર્શકોમાં ફિલ્મને લઈને રહેલો ઉત્સાહ અને તેમની પ્રતિક્રિયાઓને નજીકથી અનુભવ્યાં હતાં. અલીશા ચોપરા, સ્પર્શ વાલિયા, સાક્ષી વૈદ્ય, કુણાલ વૈદ, સરગુન કૌર લુથરા અને તુષાર છિબ્બર થિયેટરમાં દર્શકોની વચ્ચે પહોંચ્યા હતા અને ફિલ્મને મળી રહેલા પ્રેમ તથા પ્રતિસાદનો અનુભવ કર્યો હતો.23 ઑક્ટોબર, 2026ના રોજ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મમાં આધુનિક પ્રેમ, મિત્રતા અને સંબંધોમાં આવતી મજેદાર ઊથલપાથલને સુંદર રીતે રજૂ કરવામાં આવી છે. તાજેતરમાં રિલીઝ થયેલા ફિલ્મના મજેદાર ટ્રેલરને દર્શકોએ ખૂબ પસંદ કર્યું છે. ટ્રેલરમાં જોવા મળતી ઊર્જા, ચટપટી વાતચીત અને મજેદાર ક્ષણોએ દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે, જેના કારણે તેઓ ફિલ્મની વાર્તા અને પાત્રો સાથે જોડાણ અનુભવી રહ્યા છે.‘પહેલા પ્યાર બીજી બાર’ યુવાનો, પ્રેમ અને સાથે રહેવા દરમિયાન આવતા ઉતાર-ચઢાવ પર આધારિત એક નવીન અને હૃદયસ્પર્શી વાર્તા રજૂ કરે છે. યુવા ઊર્જાથી ભરપૂર આ ફિલ્મ 23 ઑક્ટોબર, 2026ના રોજ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી

[8:46 PM, 10/27/2026] bhawana bhati : નર્મદા યોજનાના વણઉકેલાયેલા પ્રશ્નોનો અંત! દિલ્હીની બેઠકમાં લેવાયા ઐતિહાસિક નિર્ણયો

Jio Platforms શેરબજારમાં પ્રતિ શેર ₹1,358 ના પ્રીમિયમ સાથે...

Jio ₹12.5 લાખ કરોડના માર્કેટ કેપિટલાઇઝેશન (બજાર મૂડીકરણ) સાથે...

ઇકો-ઉદ્યોગસાહસિકતાની નવી લહેર: ગ્રામીણ ઉદ્યોગસાહસિકોની નવી પેઢીને ઈડીઆઈઆઈનો સહયોગ

બેંગલુરુ, 27 ઑક્ટોબર, 2026: ભારતની ગ્રામીણ મહિલાઓ પાસે મૂલ્યવાન...

જિયો બ્લેકરૉક ઇન્ટરનેશનલ એએમસી (આઈએફએસસી) એ જિયો બ્લેકરૉક એડવાન્ટેજ...

મુંબઈ, 26 ઓક્ટોબર, 2026: નવું ફંડ રોકાણકારોને ગિફ્ટ સિટી...

Ai+ સ્માર્ટફોન દ્વારા 15 નવેમ્બરથી પસંદગીના મૉડલની કિંમતોમાં વધારાની...

ગ્રાહકોને 14 નવેમ્બર સુધી વર્તમાન કિંમતે Ai+ સ્માર્ટફોન ખરીદવાની...

ગુજરાત અને અન્ય ત્રણ રાજ્યોએ નર્મદા સંબંધિત લાંબા સમયથી...

નવી દિલ્હી, ૨૭ ઓક્ટોબર (IANS) - ગુજરાત અને અન્ય...

એકતાનગરમાં પ્રવાસીઓ માટે વધુ એક નજરાણું:

2.62 કિમીની ઇકો-ટ્રેઇલમાં થશે ‘વિવિધતામાં એકતા’નાં દર્શન. ‘ટ્રેઇલ ઑફ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here