Friday, September 25, 2026
HomenationalPM ટ્રૂડોની ભૂલના કારણે હિન્દુઓ પર વધ્યો ખતરો,આતંકી સંગઠને આપી તાત્કાલિક કેનેડા...

PM ટ્રૂડોની ભૂલના કારણે હિન્દુઓ પર વધ્યો ખતરો,આતંકી સંગઠને આપી તાત્કાલિક કેનેડા છોડવાની ધમકી

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

નવી દિલ્હી : ભારત અને કેનેડા વચ્ચે હરદિપસિંહ નિજ્જરની હત્યાને લઈને સંબંધોમાં કડવાશ ઊભી થઈ છે ત્યારે હવે PM ટ્રૂડોની ભૂલના કારણે હિન્દુઓ પર ખતરો વધ્યો છે જેમાં આતંકી સંગઠને ભારતીયોને તાત્કાલિક કેનેડા છોડવાની ધમકી આપી છે. ભારત અને કેનેડા વચ્ચે હરદીપસિંહ નિજ્જરની હત્યાને લઈને વિવાદ સતત વધી રહ્યો છે ત્યારે ખાલિસ્તાન સંગઠન શીખ ફોર જસ્ટિસે ભારતીય મૂળના હિંદુઓને તાત્કાલિક કેનેડા છોડવા કહ્યું છે. તેમણે ભારતે સમર્થન આપવા તેમજ નિજ્જરની હત્યાની ઉજવણી કરવા બદલ ભારતીયોને ધમકી આપી છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં વર્ષ 2019થી ખાલિસ્તાન સમર્થક શીખ ફોર જસ્ટિસ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.ભારતમાં આતંકવાદી જાહેર કરાયેલા ગુરપતવંત પન્નુએ વીડિયો જાહેર કરીને ધમકી આપતા કહ્યું હતું કે ઈન્ડો-હિન્દુઓ કેનેડા છોડો, ભારત જતા રહો. તેમણે વધુમાં કહ્યું હતું કે જે લોકો ફક્ત ભારતને સમર્થન જ નહીં પરંતુ ખાલિસ્તાન તરફી શીખોના ભાષણ અને અભિવ્યક્તિના દમનને પણ સમર્થન આપી રહ્યા છે તેઓએ તાત્કાલિક ધોરણે કોનેડા છોડી દેવું જોઈએ. આ વીડિયો એવા સમયે સામે આવ્યો છે જ્યારે કેનેડાના પીએમ જસ્ટિન ટુડો અને ભારત સરકાર વચ્ચે ઉગ્ર ચર્ચા ચાલી રહી છે. આ પહેલા ટુડોએ આરોપ લગાવ્યો હતો કે હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારની સંડોવણી છે આ પછી ભારતે પર વળતો જવાબ આપ્યો અને તમામ નિવેદનોને વાહિયાત ગણાવ્યા હતા. આ વીડિયો વાયરલ થયા બાદ કેનેડામાં રહેતા હિન્દુ સંગઠનના પ્રવક્તા વિજય જૈનનું કહેવું છે કે કેનેડામાં પણ ધીમે-ધીમે હિન્દુ ફોબિયા વધી રહ્યો છે. આ સતત જોવા મળી રહ્યું છે તેમણે વધુમાં કહ્યું હતું કે જો આમને આમ ચાલશે તો વર્ષ 1985 જેવી સ્થિતિ સર્જાઈ શકે છે જ્યારે કેનેડામાં ડરનો માહોલ બની ગયો હતો. 

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here