Monday, September 14, 2026
HomeGujaratઉત્તરાયણ પૂર્વે નર્મદાના રાજપીપળામાં અનોખી જનસેવા, બાઇકચાલકોને પતંગની દોરીથી બચાવવા સેફટી ગાર્ડ...

ઉત્તરાયણ પૂર્વે નર્મદાના રાજપીપળામાં અનોખી જનસેવા, બાઇકચાલકોને પતંગની દોરીથી બચાવવા સેફટી ગાર્ડ ફ્રી

Date:

Related stories

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

જિયોસ્ટાર કિડ્સ એન્ડ ફેમિલીની નવી સિરીઝ ‘જંગલ ટેલ્સ વિથ...

મુંબઈ, 10 સપ્ટેમ્બર 2026: જિયોસ્ટારના કિડ્સ એન્ડ ફેમિલી પોર્ટફોલિયો...

વોલ્ટાસ કૂલીંગ અને હોમ એપ્લાયંસિસ પર આકર્ષક તહેવાર ઓફર્સ...

ગ્રાહકો 15% સુધીની કેશબેક, રૂ. 6000 સુધીના ફાયદાઓ અને...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

આગામી 14 જાન્યુઆરીના ઉત્તરાયણ પર્વને લઈ આકાશમાં પતંગો ચગવાની શરૂઆત થઈ ગઈ છે. પરંતુ ઉત્તરાયણ દરમિયાન પતંગની દોરીથી ગળું કપાવાના અનેક ગંભીર બનાવો સામે આવતા હોય છે. આવા અકસ્માતોને અટકાવવા માટે રાજપીપળાના એક પેટ્રોલ પંપ દ્વારા અનોખી અને સરાહનીય પહેલ હાથ ધરવામાં આવી છે.આ પેટ્રોલ પંપ પર આવતા બાઈક અને સ્કૂટર ચાલકોને પતંગની દોરીથી બચાવવા માટે સેફટી ગાર્ડ (જાડા તારની એંગલ) કોઈપણ ચાર્જ લીધા વગર મફતમાં લગાવી આપવામાં આવી રહ્યા છે. આ સાથે RTO વિભાગ દ્વારા વાહન ચાલકોને માર્ગ સલામતી અંગે સમજણ આપવામાં આવી હતી તેમજ માર્ગ સલામતીના પેમ્પ્લેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે, દર વર્ષે ઉત્તરાયણ દરમિયાન પતંગની દોરીથી ગળું કપાવાના બનાવો વધે છે. આવી સ્થિતિમાં આ સેપ્ટિગાર્ડ વાહન ચાલકો માટે અસરકારક રક્ષણ પૂરું પાડે છે. સેફટી ગાર્ડ લગાવનારોએ જણાવ્યું હતું કે, તેમણે જાતે તેનો ઉપયોગ કરી તેની અસરકારકતા અનુભવેલી છે.બજારમાં આ પ્રકારનો સેપ્ટિગાર્ડ 100 થી 150 રૂપિયામાં ફિટ થાય છે, પરંતુ ઘણા લોકો ખર્ચ ન કરવા કારણે તેને લગાવતા નથી, જે જીવ માટે જોખમરૂપ બની શકે છે. આ જ કારણથી પેટ્રોલ પંપ દ્વારા “જીવ બચાવ એ જ મુખ્ય ઉદ્દેશ” સાથે મફત સેવા શરૂ કરવામાં આવી છે.

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

જિયોસ્ટાર કિડ્સ એન્ડ ફેમિલીની નવી સિરીઝ ‘જંગલ ટેલ્સ વિથ...

મુંબઈ, 10 સપ્ટેમ્બર 2026: જિયોસ્ટારના કિડ્સ એન્ડ ફેમિલી પોર્ટફોલિયો...

વોલ્ટાસ કૂલીંગ અને હોમ એપ્લાયંસિસ પર આકર્ષક તહેવાર ઓફર્સ...

ગ્રાહકો 15% સુધીની કેશબેક, રૂ. 6000 સુધીના ફાયદાઓ અને...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here