Thursday, October 15, 2026
HomeWorldઅમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ફિલ્મો પર પણ 100 ટકા ટેરિફ લગાવાની...

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ફિલ્મો પર પણ 100 ટકા ટેરિફ લગાવાની જાહેરાત કરી

Date:

Related stories

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

એમ્વીની પ્રથમ છ મહિનાની આવક 45 ટકા વધીને રૂ....

બેંગાલુરુ, 15 ઓક્ટોબર, 2026: એમ્વી ફોટોવોલ્ટેઇક પાવર લિમિટેડે (NSE:...

ગુજરાતમાં ‘સરકારી સેવાઓ આપના દ્વારે’ અંતર્ગત ‘ડાક ચૌપાલ માટે...

નાણાકીય સમાવેશ, ડિજિટલ ઇન્ડિયા અને અંત્યોદયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી...

નર્મદાના કેવડિયા ખાતે ભાજપ આદિજાતિ મોરચાની પ્રદેશ કક્ષાની મહત્વપૂર્ણ...

ગાંધીનગર સહિતની પેટાચૂંટણીઓમાં ભાજપને મળેલા પરિણામો પક્ષ પ્રત્યેના જનવિશ્વાસને...

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની બહાર બનતી ફિલ્મો પર 100 ટકા ટેરિફ લાદવાનો નિર્ણય લીધો છે. ટ્રમ્પનો આ નિર્ણય દુનિયાની બધી ફિલ્મોને અસર કરવાનો છે. પરંતુ આની અસર ભારતની ફિલ્મો જે અમેરિકામાં રિલીઝ થશે તેના ઉપર પણ જોવા મળશે. આ નિર્ણય ખરેખરમાં ભારતીય ફિલ્મો માટે એક ઝટકો સાબિત થઈ શકે છે. ફિલ્મોની કમાણી, ટિકિટની કિંમત અને અમેરિકામાં રહેનારા ભારતીયો માટે ફિલ્મ જોવી મોંઘી બની શકે છે. સરળ ભાષામાં સમજીએ તો જો કોઈ ફિલ્મ અમેરિકામાં દેખાડવા માટે 5 કરોડમાં ખરીદવામાં આવે છે તો ટેરિફને કારણે તે 10 કરોડની બની શકે છે. આવો જાણીએ ભારતીય ફિલ્મો પર આની શું અસર પડશે.
ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રૂથ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું કે અમેરિકાની બહાર બનતી ફિલ્મો પર 100 ટકા ટેરિફ લગાવવામાં આવશે. તેમણે લખ્યું કે અમારી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને બીજા દેશોએ ચોરી લીધી છે. જેવી રીતે બાળક પાસેથી ચોકલેટ ચોરી હોય. આ નિર્ણય ભારતીય ફિલ્મો પર અસર નાખશે કારણકે ભારતીય ફિલ્મો અમેરિકામાં જોવી મોંઘી થશે. શાહરૂખ ખાનની ફિલ્મ જવાન, પ્રભાસની બાહુબલી, રણબીરની એનિમલ જેવી ફિલ્મોએ અમેરિકાના બજારમાં સારો ફાયદો થયો હતો. અમેરિકામાં હવે ભારતીય ફિલ્મો વેચવી કે ખરીદવાની કિંમત બમણી થશે. જેના કારણે ડિસ્ટ્રીબ્યૂટરને નુકસાન થશે. જો પ્રોડ્યુસર કે થિયેટરોના માલિક ટેરિફનો ભાર ગ્રાહકો પર નાખશે તો ટિકિટ મોંઘી થશે. અત્યારે અમેરિકામાં ટિકિટનો ભાવ 10 થી 15 ડોલર છે. જે 20-30 ડોલર સુધી પહોંચી જશે. માત્ર થિયેટર જ નહીં ડિજિટલ પ્લેટફોર્મ, સેટેલાઈટ બ્રોડકાસ્ટ અને અન્ય અમેરિકી બિઝનેસને પણ અસર થશે. જેના કારણે અમેરિકામાં રહેતી ભારતીયો માટે કન્ટેન્ટ મોંઘો થઈ જશે.

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

એમ્વીની પ્રથમ છ મહિનાની આવક 45 ટકા વધીને રૂ....

બેંગાલુરુ, 15 ઓક્ટોબર, 2026: એમ્વી ફોટોવોલ્ટેઇક પાવર લિમિટેડે (NSE:...

ગુજરાતમાં ‘સરકારી સેવાઓ આપના દ્વારે’ અંતર્ગત ‘ડાક ચૌપાલ માટે...

નાણાકીય સમાવેશ, ડિજિટલ ઇન્ડિયા અને અંત્યોદયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી...

નર્મદાના કેવડિયા ખાતે ભાજપ આદિજાતિ મોરચાની પ્રદેશ કક્ષાની મહત્વપૂર્ણ...

ગાંધીનગર સહિતની પેટાચૂંટણીઓમાં ભાજપને મળેલા પરિણામો પક્ષ પ્રત્યેના જનવિશ્વાસને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here