Tuesday, August 25, 2026
HomeGujaratવેદાંત ગ્રુપ અને ફિક્કી ફ્લો અમદાવાદ દ્વારા STEM અને રોબોટિક્સ લેબનો પ્રારંભ

વેદાંત ગ્રુપ અને ફિક્કી ફ્લો અમદાવાદ દ્વારા STEM અને રોબોટિક્સ લેબનો પ્રારંભ

Date:

Related stories

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

વેદાંત ગ્રુપ દ્વારા આયોજિત અને FICCI FLO અમદાવાદ ના સહયોગથી STEM અને રોબોટિક્સ લેબ નો ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પહેલનો હેતુ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, સર્જનાત્મકતા અને ટેક્નોલોજી પ્રત્યે રસ જગાડવાનો છે જેથી તેઓ ભવિષ્યમાં નવીનતા અને નેતૃત્વમાં આગળ વધી શકે. આ ઉદ્ઘાટન સમારંભમાં શ્રીમતી રુત્વિ વ્યાસ, ડિરેક્ટર – વેદાંત ગ્રુપ, અને શ્રીમતી મધુ બાંઠિયા, અધ્યક્ષ – FICCI FLO અમદાવાદ, વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. શ્રીમતી રુત્વિ વ્યાસ એ પોતાના સંબોધનમાં કહ્યું “વેદાંત ગ્રુપનું મિશન છે ‘શિક્ષણ દ્વારા બાળકોને ભવિષ્ય માટે સશક્ત બનાવવું, જેમાં મૂલ્યો, જ્ઞાન અને કુશળતાનો સરસ મિશ્રણ હોય.’ STEM અને રોબોટિક્સ લેબ વિદ્યાર્થીઓમાં ક્રિટિકલ થિંકિંગ અને સમસ્યા ઉકેલવાની ક્ષમતા વિકસાવશે.”
શ્રીમતી મધુ બાંઠિયા એ કહ્યું: “FICCI FLO નું મિશન છે મહિલાઓ અને બાળકોને શિક્ષણ અને નવીનતા દ્વારા સશક્ત બનાવવું. વેદાંત સાથેનો આ સહયોગ બાળકોમાં STEM વિષયો પ્રત્યે રસ વધારવા માટે મહત્વપૂર્ણ પગલું છે.” આ લેબમાં બાળકોને પ્રેક્ટિકલ શીખવા, રોબોટિક્સ ટ્રેનિંગ અને કોડિંગની તક મળશે, જેથી તેઓ નવીન વિચારધારા વિકસાવી શકે અને ટેક્નોલોજી આધારિત ભવિષ્ય માટે તૈયાર બની શકે. વેદાંત ગ્રુપ અને FICCI FLO અમદાવાદ આ પહેલ દ્વારા આગામી પેઢીના લીડર્સ, ઇનોવેટર્સ અને ચેન્જમેકર્સ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરે છે.

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here