Friday, September 18, 2026
HomeGujaratAhmedabadવેદાંત ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલનો 21મો વાર્ષિક કાર્યક્રમ : “Waves of Serenity”

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલનો 21મો વાર્ષિક કાર્યક્રમ : “Waves of Serenity”

Date:

Related stories

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલે તેનું 21મું વાર્ષિક સેલિબ્રેશન ભારે ઉત્સાહ અને આનંદ સાથે ટાગોર હોલ, અમદાવાદ ખાતે ઉજવ્યું. આ વર્ષની થીમ “Waves of Serenity – Calm, Joy, Togetherness, Empowerment” રહી, જે શાળાના ધ્યેયને પ્રતિબિંબિત કરતી હતી – જે બાળકોમાં શાંતિ, આનંદ, એકતા અને આત્મવિશ્વાસ ફેલાવવાનો છે. આ ભવ્ય કાર્યક્રમમાં ૧૦૦૦થી વધુ નાના વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભા રજૂ કરી. રંગભર્યા નૃત્યો, ભાવસભર નાટકો અને સંગીતમય પ્રસ્તુતિઓએ સૌના દિલ જીતી લીધા. ખાસ કરીને શિક્ષકગણ અને માતાઓના કાર્યક્રમો આકર્ષણનું કેન્દ્ર બન્યા, જે શાળા ની, વાલીઓ અને બાળકો વચ્ચેના અતૂટ જોડાણને ઉજાગર કરતા હતા. આ કાર્યક્રમ “વેદાંત”ની સાચી ઓળખ રજૂ કરતો હતો — એક એવી જગ્યા જ્યાં શીખવું એક શાંત લહેર બરાબર છે, અને જ્યાં દરેક બાળક શાંતિ, આનંદ, સાથેપણાં ની ભાવના અને સશક્તિકરણ સાથે વિકસે છે શાળાના 21 વર્ષના સફળ અને સમૃદ્ધ પ્રવાસને સૌએ હર્ષભેર ઉજવી, અને આ અવસરને યાદગાર બનાવ્યો.

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here