Wednesday, November 25, 2026
HomeEntertainmentBollywoodડેબ્યૂ મળી શકે પણ કરિયર તો લોકો જ નક્કી કરે છે' : કરીના...

ડેબ્યૂ મળી શકે પણ કરિયર તો લોકો જ નક્કી કરે છે’ : કરીના કપૂર

Date:

Related stories

યુગો યુગોથી તુલસી વિવાહનો પ્રસંગ, વૃંદાનાં પતિવ્રતા વ્રતની અલૌકિક...

આજે કારતક સુદ એકાદશી એટલે કે તુલસી વિવાહનો દિવસ,...

હિન્દી ડ્રામા ફિલ્મ ‘દેવી વિજ્ઞાનમ’ 4 ડિસેમ્બરે દેશભરના સિનેમાઘરોમાં...

મુંબઈ, 12 નવેમ્બર: દિગ્દર્શક કર્તવ્ય શાહની આ ફિલ્મ વિજ્ઞાન,...

ભારતીય વાયુસેના દ્વારા જામનગરના એરફોર્સ સ્ટેશન ખાતે સહાયતા સેતુ...

અમદાવાદ ગુરુવાર,19 નવેમ્બર 2026 : ભારતીય વાયુસેનાએ, હેડક્વાર્ટર ઇન્ટિગ્રેટેડ...

ગોહિલ ગ્રુપ દ્વારા અમદાવાદ અને સુરતમાં જી-ફાર્મ રિટેલ આઉટલેટ્સ...

અમદાવાદ: અમદાવાદ સ્થિત ગોહિલ ગ્રુપ પરંપરાગત ખાદ્ય ઉત્પાદનો પર...

કોઈ બુદ્ધ પુરુષ પોતાના આશ્રિતનું હિત નહીં , પરમહિત...

અમદાવાદ : ‘માનસ ભારત સ્વસ્તિક યાત્રા’ (સોપાન 2) ગઈકાલે...

કોટક લાઇફે કોટક વેરિએબલ ઇન્ડેક્સ એન્યુઇટી પ્લાન લોન્ચ કર્યો

મુંબઈ, નવેમ્બર 19, 2026: કોટક મહિન્દ્રા લાઇફ ઇન્શ્યોરન્સ કંપની...

એક્ટ્રેસ કરીના કપૂર ખાને નેપોટિઝમ મુદ્દે વાત કરી છે. તેણે કહ્યું કે, ફિલ્મી ફેમિલીમાંથી હોવાના કારણે તમને ફાયદો મળી શકે છે. તમને પહેલી ફિલ્મ મળી શકે છે. પરંતુ બાકીનું કરિયર તમારી મહેનત, ટેલેન્ટ અને ઓડિયન્સ ડિસાઈડ કરે છે. 
બરખા દત્ત સાથે વાતચીતમાં કરીનાએ ઈનસાઈડર vs આઉટસાઈડર અંગે વાત કરી. તેણે કહ્યું કે, ‘નેપોટિઝમ તમને ડેબ્યૂ કરાવી શકે છે. પરંતુ લાંબુ કરિયર ન અપાવી શકે. ઓડિયન્સની સ્વીકૃતિ તમારું કિસ્મત નક્કી કરે છે, તમારી સરનેમ નહીં.’
કરીના કપૂર પહેલા કોરિયોગ્રાફર અને ડાયરેક્ટર ફરાહ ખાને પણ નેપોટિઝ મુદ્દે વાત કરી હતી. સાનિયા મિર્ઝાના પોડકાસ્ટમાં ફરાહ ખાને કહ્યું હતું કે, ‘મુંબઈ આવતા લોકોનો ગુસ્સો હું સમજી શકું છું. તેમનામાં સ્ટાર કિડ્સ અથવા નેપો કિડ્સને લઈને થોડી નારાજગી રહે છે. તેમનો ગુસ્સો વ્યાજબી છે. તેમને દર મહિને પોતાનું ઘર ચલાવવા માટે કમાણી કરવી પડે છે. જો જોવા જઈએ તો સ્ટાર કિડ્સનું સ્ટ્રગલ તેમની સામે કંઈ જ નથી.’

યુગો યુગોથી તુલસી વિવાહનો પ્રસંગ, વૃંદાનાં પતિવ્રતા વ્રતની અલૌકિક...

આજે કારતક સુદ એકાદશી એટલે કે તુલસી વિવાહનો દિવસ,...

હિન્દી ડ્રામા ફિલ્મ ‘દેવી વિજ્ઞાનમ’ 4 ડિસેમ્બરે દેશભરના સિનેમાઘરોમાં...

મુંબઈ, 12 નવેમ્બર: દિગ્દર્શક કર્તવ્ય શાહની આ ફિલ્મ વિજ્ઞાન,...

ભારતીય વાયુસેના દ્વારા જામનગરના એરફોર્સ સ્ટેશન ખાતે સહાયતા સેતુ...

અમદાવાદ ગુરુવાર,19 નવેમ્બર 2026 : ભારતીય વાયુસેનાએ, હેડક્વાર્ટર ઇન્ટિગ્રેટેડ...

ગોહિલ ગ્રુપ દ્વારા અમદાવાદ અને સુરતમાં જી-ફાર્મ રિટેલ આઉટલેટ્સ...

અમદાવાદ: અમદાવાદ સ્થિત ગોહિલ ગ્રુપ પરંપરાગત ખાદ્ય ઉત્પાદનો પર...

કોઈ બુદ્ધ પુરુષ પોતાના આશ્રિતનું હિત નહીં , પરમહિત...

અમદાવાદ : ‘માનસ ભારત સ્વસ્તિક યાત્રા’ (સોપાન 2) ગઈકાલે...

કોટક લાઇફે કોટક વેરિએબલ ઇન્ડેક્સ એન્યુઇટી પ્લાન લોન્ચ કર્યો

મુંબઈ, નવેમ્બર 19, 2026: કોટક મહિન્દ્રા લાઇફ ઇન્શ્યોરન્સ કંપની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here