Sunday, October 11, 2026
HomeEntertainmentઝી દેશભરને ‘આપકા અપના ઝી’ સાથે ‘એક્તા’ની ઉજવણી કરવા આમંત્રીત કરે છે

ઝી દેશભરને ‘આપકા અપના ઝી’ સાથે ‘એક્તા’ની ઉજવણી કરવા આમંત્રીત કરે છે

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

ઝી ભારતની સૌથી જાણિતી અને પસંદગીની મીડિયા બ્રાન્ડ્સ છે, જે 208 મિલિયન ઘરોની સાથે 854 મિલિયન દર્શકો સુધી પહોંચી છે, હવે તે આપકા અપના ઝીની નવી ઓળખ અને બ્રાન્ડ નૈતિક્તાની સાથે નવા અધ્યાયની શરૂઆત કરે છે. ભારતના સાંસ્કૃતિક માળખા સાથેના તેના મૂળ સંબંધને મજબૂત બનાવતા, નેટવર્ક એ આ હૃદયસ્પર્શી અભિયાન શરૂ કરે છે, જેમાં સંબંધ, સમુદાય તથા રોજિંદા લાગણીશીલ સત્યોની ઉજવણી છે. કેમ્પેઇનના હૃદયમાં એક સરળ છતા પણ સશક્ત લાગણી: ‘સાથ આને સે બાત બનતી હૈં’ કહેવામાં આવી છે- જે એક એકજૂટ થવાની શક્તિની ઉજવણી છે, જે પ્રભાવ તથા સંયુક્ત સારાપણું રજૂ કરી આપણને આગળ વધારીને અવરોધોને દૂર કરે છે. દરેક સહિયારી ક્ષણ આશા જગાવે છે, ટેકો બનાવે છે તથા સામૂહિક શક્તિને વેગ આપે છે, સાથોસાથ આપણને એ પણ યાદ અપાવે છે કે, સાથે મળીને આપણે પડકારોનો સામનો કરી શકીએ છીએ. આ વિચારને જીવંત બનાવવા માટે એક બહુભાષી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેમાં સાત ભાષાઓમાં બ્રાન્ડ ફિલ્મોની આકર્ષક શ્રેણી છે, જેમાં જે તે સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા તેના ટેક્સ્ચર, અવાજ તથા ભાવનાત્મક વાસ્તવિક્તાને આકાર આપવામાં આવ્યો છે. સ્થાનિક પાત્રો તથા વાર્તાઓ જે રોજિંદી વાસ્તવિક્તાઓને પ્રતિબિંબિત કરે છે, તે દર્શાવતી આ ફિલ્મોએ એક ગાઢ લાગણીને આપવામાં આવતી સિનેમેટિક શ્રદ્ધાંજલી છે, જે દેશભરના દર્શકોને જોવા, સાંભળવા તથા ઘરે હોવાનો અનુભવ કરાવશે. જેમાં સૌથી પહેલી વાર્તા એક આર્મીમાં રહેલા પિતાની લાગણીશીલ વાર્તા છે, જેમને તેની દિકરીના લગ્નના થોડા દિવસો પહેલા જ ફરજ પર બોલાવવામાં આવ્યા છે. આ ફિલ્મમાં સમુદાય તથા એક્તાની ભાવનાને સુંદર રીતે રજૂ કરવામાં આવી છે, જ્યાં તેમની ગેરહાજરીમાં આખો મહોલ્લો પરિવારની જેમ, હૂંફ તથા આનંદ સાથે ઉજવણી થાય તેનું ધ્યાન રાખે છે. જ્યારે તેઓ લગ્નના દિવસે તેમના પરિવારની પાસે પાછા ફરે છે, ત્યારે બધું જ સંપૂર્ણરીતે ગોઠવાયેલું જોવા મળે છે, ત્યારે તેમની પત્ની હળવેથી સ્મિત કરીને કહે છે, “ઇતના બડા પરિવાર હૈં, આરામ સે હો ગયા” આ બાબત તેમને ખૂબ જ પ્રભાવિત કરે છે. લાગણીઓને વિસ્તૃત કરીને પરિચિતતા તથા ભાવનાત્મક ઊંડાણને ઉમેરે છે, ઝીના સૌથી લોકપ્રિય પાત્રો સેલિબ્રિટી તરીકે નહીં, પરંતુ અપને લોગ તરીકે ઉજવણીમાં દિલથી સહભાગી થઈને પ્રવેશ કરે છે. તેમની હાજરી સમુદાય તથા સંબંધની ભાવનાને વધુ ગાઢ બનાવે છે. આ કેમ્પેઇન વિશે જણાવતા, કાર્તિક મહાદેવ, ચીફ માર્કેટિંગ ઓફિસર, ઝી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઈઝીસ લિ. કહે છે, “આ કેમ્પેઇન ‘આપકા અપના ઝી’ એ એક જોરદાર બહુભાષી બ્રાન્ડ ફિલ્મ શ્રેણી છે, જેમાં એક દેશમાં રહેતા અનેક ભારતના સારને જીવંત કરે છે. એક ભારત તરીકે એકબીજાને કઈ રીતે દેખાય છે તેનો અરીસો છે. સાત ફિલ્મોમાંથી દરેક તેના પ્રદેશના સાંસ્કૃતિક વાતાવરણમાં ઊંડાણપૂર્વકના મૂળ ધરાવે છે- તેનું લય, ધાર્મિક વિધીઓ, લેન્ડસ્કેપ્સ તથા તેનાલોકોની પ્રમાણિક્તાને કેદ કરવામાં આવી છે. કેરળમાં વરસાદના પાત્રથી લઇને લશ્કરી સેવાના વારસા માટે જાણિતા તેલંગણાના એક ગામ સુધી, દરેક વાર્તા વાસ્તવિક ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિ તથા ભાવનાત્મક સત્યોને પ્રતિબિંબિત કરે છે. આ કેમ્પેઇન લાખો લોકોના રોજિંદા જીવનમાં વિશ્વસનિય સાથી તરીકે ઝીની ભૂમિકાની ખાતરી છે. ‘સાથ હૈં તો બાત હૈં’ એ એક એવી લાગણી છે, જે લાખો ઘરોના દિલોં સુધી જોડાયેલી છે, જ્યાં ઝી ફક્ત જોવામાં નથી આવતું, પણ દરરોજ તેનું સ્વાગત કરવામાં આવે છે.”

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here