Sunday, November 1, 2026
HomeEntertainmentઅભિષેક શ્વેતા અને જયા સાથે એરપોર્ટ પર દેખાયો

અભિષેક શ્વેતા અને જયા સાથે એરપોર્ટ પર દેખાયો

Date:

Related stories

‘આ હિન્દુસ્તાન તમારા અબ્બુજાનનું નથી’: ભાજપ

કોંગ્રેસે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીને 'ગેરકાયદેસર' ગણાવતા, સંબિત પાત્રાએ કહ્યું,...

મહામહિમ થિએરી માથુ, ભારતમાં ફ્રાન્સના રાજદૂત, એ સુનિલ ભારતી...

નવી દિલ્હી, 29 ઓક્ટોબર 2026: ભારતમાં ફ્રાન્સના રાજદૂત મહામહિમ...

ગુજરાતને મળશે બે નવી રેલ સેવાઓની ભેટ, પ્રધાનમંત્રી શ્રી...

અમદાવાદ, 29 ઑક્ટોબર, 2026: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી...

‘Decoded with Chandni Kapadia at GLS University’ માં પાર્થિવ...

અમદાવાદ | 29 ઑક્ટોબર 2026: દરેક ક્રિકેટરની કહાની માત્ર...

પીએમ નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર અને કર્ણાટકની...

'MLC ચૂંટણીમાં કોંગ્રેસે કેટલી બેઠકો જીતી?', PM મોદીનો કોંગ્રેસ...

મુંબઇ : અભિષેક બચ્ચન તેની માતા જયા બચ્ચન અને બહેન શ્વેતા બચ્ચન સાથે મુંબઇના એરપોર્ટ પરે જોવા મળ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો જોઈને નેટ યૂઝર્સ દ્વારા તરત જ ઐશ્વર્યા ક્યાં છે તેવો સવાલ પૂછવામાં આવ્યો હતો. અભિષેકે એરપોર્ટ પર પાપારાઝીઓને જોતાં જ બે હાથ જોડયા હતા. જ્યારે શ્વેતાએ સ્માઇલ આપ્યુ ંહતું અને જયા બચ્ચન સડસડાટ પોતાની કાર તરફ ગઇ હતી. બહુ લાંબા સમયથી અભિષેક અને ઐશ્વર્યા સાથે સાથે જોવા મળ્યાં નથી. ગત જુલાઈમાં એક પ્રસંગ માં પણ ઐશ્વર્યા બાકીના સમસ્ત બચ્ચન પરિવાર ને છોડીને એકલી જ આવી હતી. ઐશ્વર્યા બચ્ચન પરિવાર સાથે ફોટો શૂટમાં પણ હાજર રહી નહતી. ઐશ્વર્યા અને અભિષેક અલગ અલગ રહેતાં હોવાની અટકળો લાંબા સમયથી થાય છે. જોકે, બચ્ચન પરિવારે આ બાબતે સંપૂર્ણ ચૂપકિદી સાધી રાખી છે.

‘આ હિન્દુસ્તાન તમારા અબ્બુજાનનું નથી’: ભાજપ

કોંગ્રેસે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીને 'ગેરકાયદેસર' ગણાવતા, સંબિત પાત્રાએ કહ્યું,...

મહામહિમ થિએરી માથુ, ભારતમાં ફ્રાન્સના રાજદૂત, એ સુનિલ ભારતી...

નવી દિલ્હી, 29 ઓક્ટોબર 2026: ભારતમાં ફ્રાન્સના રાજદૂત મહામહિમ...

ગુજરાતને મળશે બે નવી રેલ સેવાઓની ભેટ, પ્રધાનમંત્રી શ્રી...

અમદાવાદ, 29 ઑક્ટોબર, 2026: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી...

‘Decoded with Chandni Kapadia at GLS University’ માં પાર્થિવ...

અમદાવાદ | 29 ઑક્ટોબર 2026: દરેક ક્રિકેટરની કહાની માત્ર...

પીએમ નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર અને કર્ણાટકની...

'MLC ચૂંટણીમાં કોંગ્રેસે કેટલી બેઠકો જીતી?', PM મોદીનો કોંગ્રેસ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here