Sunday, October 11, 2026
HomeEntertainmentનતાશાનો જૂનો પ્રેમી જાગ્યો! અચાનક જ સામે આવી જણાવ્યું બ્રેકઅપનું કારણ, ફેન્સ...

નતાશાનો જૂનો પ્રેમી જાગ્યો! અચાનક જ સામે આવી જણાવ્યું બ્રેકઅપનું કારણ, ફેન્સ ચોંક્યા

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

બોલિવૂડ એક્ટ્રેસ અને મોડલ નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાએ હવે છૂટાછેડા લઈ લીધા છે. ત્યારે હવે તેમના અલગ થવા વચ્ચે, નતાશાના પૂર્વ બોયફ્રેન્ડ અને અભિનેતા અલી ગોનીને તેમના બ્રેકઅપની પીડા યાદ આવી ગઈ છે. તાજેતરમાં તેણે પોતાના નતાશા સાથેના બ્રેકાપનું કારણ જણાવ્યું હતું.

અલી અને નતાશા સિરિયસ રિલેશનશિપમાં હતા :
એક સમયે અલી અને નતાશા સિરિયસ રિલેશનશિપમાં હતા. બંનેએ ડાન્સ રિયાલિટી શો ‘નચ બલિયે 9’માં ભાગ લીધો હતો. ત્યારબાદ અચાનક બંનેનું બ્રેકઅપ થઈ ગયું જેનાથી તેમના ફેન્સને શોક લાગ્યો હતો. હવે ઘણા વર્ષો પછી અલી ગોનીએ અભિનેત્રી સાથેના બ્રેકઅપનું કારણ જાહેર કર્યું છે. તાજેતરમાં અલી ગોની ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચિયાના પોડકાસ્ટ પર દેખાયો હતો, જ્યાં તેણે પોતાના વિષે ઘણી બાબતો શેર કરી હતી. આ દરમિયાન તેણે પોતાના નતાશા સાથેના બ્રેકઅપ વિશે પણ વાત કરી હતી. અલીએ સીધું નતાશા સ્ટેનકોવિકનું નામ લીધું ન હતું, પરંતુ અલીએ કહ્યું કે, ‘અગાઉ હું સિરિયસ રિલેશનશિપમાં હતો. પરંતુ મારી પાર્ટનર ઇચ્છતી હતી કે જયારે અમે લગ્ન કરીએ ત્યારે આપણે પરિવારથી અલગ રહીશું. હું તેની આ વાત સાથે સહમત ન હતો. હું મારા પરિવાર સાથે ખૂબ જ અટેચ્ડ છું અને તેમનાથી દૂર રહેવાનું વિચારી પણ શકતો નથી.’

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here