Tuesday, August 25, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદના નવા બાપુનગર વિસ્તારમાં ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશ :ક્રાઇમ બ્રાન્ચે ત્રણ શખ્શોને ઝડપ્યા

અમદાવાદના નવા બાપુનગર વિસ્તારમાં ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશ :ક્રાઇમ બ્રાન્ચે ત્રણ શખ્શોને ઝડપ્યા

Date:

Related stories

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...
bapunagar tredding crime arrest news
bapunagar tredding crime arrest news

નવા બાપુનગર વિસ્તારના એક ફ્લેટમા ડબ્બા ટ્રે‌િડંગનો પર્દાફાશ થયો છે ક્રાઇમ બ્રાંચે કરતાં ત્રણ લોકોની ધરપકડ કરી છે જ્યારે મુખ્ય સૂત્રધાર બહારગામ ગયો હોવાથી કનિદૈ લાકિઅ તેની ધરપકડ થઇ શકી નથી. સેબીનું લાઇસન્સ લીધા વગર ચારેય જણા ગેરકાયદે શેરની લે-વેચ કરીને ડબ્બા ટ્રે‌િડંગ કરતા હતા. ક્રાઇમ બ્રાંચે લેટરપેડ કનિદૈ લાકિઅ પર લખેલા કરોડો અકિલા રૂપિયાના વ્યવહાર સહિતના ડોક્યુમેન્ટ કબજે કર્યા છે જ્યારે લેપટોપ અને મોબાઇલ પણ જપ્ત કર્યા છે. ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ કનિદૈ લાકિઅ બી.પી. દેસાઇ અને તેમની ટીમને બાતમી મળેલ કે સૂર્યકાંત ઉર્ફે વિક્કી સુશીલચંદ્ર અકીલા ગુપ્તા નવા બાપુનગરમાં આવેલા તેમના મકાનમાં ગેરકાયદે કનિદૈ લાકિઅ ડબ્બા ટ્રે‌િડંગ કરી રહ્યા છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમના પીએસઆઇ બી.પી.દેસાઇ, એએસઆઇ દિલીપકુમાર, હેડ કોન્સ્ટેબલ દિનેશભાઇ સહિતની ટીમે કનિદૈ લાકિઅ નવા બાપુનગર ખાતે આવેલા વૈશાલી ફ્લેટમાં દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન ક્રાઇમ બ્રાંચની ટીમને ઘટનાસ્થળ પરથી કેતન ધીરુભાઇ રાઠોડ, ‌હતેશભાઇ કનિદૈ લાકિઅ ગોયલ, સુનીલભાઇ ગુપ્તાની ધરપકડ કરી છે. ચારેય જણા સ્ટોક એક્સેન્જના કોઇ પણ લાઇસન્સ વગર શેરના લે-વેચનો ધંધો કરીને ડબ્બા ટ્રે‌િડંગ ચલાવતા હતા.

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here