Monday, October 5, 2026
HomeGujarat:અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી નહીં પણ આશાવલ કરો

:અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી નહીં પણ આશાવલ કરો

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

ભીલ સમુદાયે દેખાવ કરીને મૂકી માગણીઃ તેઓ કહે છે કે ભીલ આદિવાસી સરદાર આશાભીલે આઠમી સદીની આસપાસ આ નગર વસાવ્‍યું હતુંહજી કર્ણાવતીના નામનો વિવાદ ચાલી રહ્યો છે ત્‍યાં અમદાવાદનું નામ બદલીને આશાવલ જાહેર કરવા ભીલ સમુદાયે ગઇ કાલે દેખાવો યોજયા હતા અને આઠમી સદીની આસપાસ ભીલ આદિવાસી સરદાર આશાભીલે આ નગર વસાવ્‍યું હતું જેથી નામ બદલવું હોય તો કર્ણાવતી નહીં, આશાવલ નામ રાખવા માટે માગણી કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી રાખવા માટે ચર્ચાઓ ચાલી રહી છે અને એનો વિરોધ પણ થઇ રહ્યો છે ત્‍યારે હજી તો કર્ણાવતી નામનો વિવાદ થાળે કનિદૈ લાકિઅ નથી પડયો ત્‍યારે ગઇ કાલે અમદાવાદ કલેકટર કચેરીની બહાર ભીલ સમુદાય દ્વારા અમદાવાદનું  નામ આશાવલ રાખવાની માગણી સાથે સૂત્રોચ્‍ચાર અને દેખાવ  કરવામાં આવ્‍યા હતા અને કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્‍યું હતું. ભીલ સમુદાયના અગ્રણી રાજુ વલવાઇએ કહ્યું હતું કે ‘અમદાવાદ તરીકે ઓળખાતા કનિદૈ લાકિઅ નગરનું મૂળ નામ આશાવલ હતું એ ઐતિહાસિક પુરાવાથી સાબિત થયેલું છે. આઠમી સદીની આસપાસ ભીલ આદિવાસી સરદાર આશાભીલે આ નગર વસાવ્‍યું હતું, એના પુરાવા  ઇતિહાસકારોના વર્ણનમાં મળે છે. આજકાલ દેશના ઘણાં નગરોનાં નામ બદલી મૂળ નામ ફરીથી આપી સાંસ્‍કૃતિક અને ઐતિહાસિક વારસો પુનઃસ્‍થાપિત કરવાનું ચલણ કનિદૈ લાકિઅ શરૂ થયું છે. આ સંજોગોમાં અમારા ઐતિહાસિક વારસાને જાળવવા અને ઓળખ પુનઃસ્‍થાપિત કરવા આ નગરનું નામ એને વસાવનાર આશા ભીલના નામે રાખવા અને રખાવવા

ahmedabad name changed karnavati ashaval bhil
ahmedabad name changed karnavati ashaval bhil

પ્રતિબદ્વ છીએ. અમદાવાદનું નામ બદલવું હોય તો કર્ણાવતી નહીં, આશાવલ નામ રાખો એવી માંગણી છે. નામ બદલવાનો નિવેડો નહીં આવે તો નાછૂટકે અમારે રસ્‍તા પર ઊતરવું પડશે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here