Monday, October 5, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદ જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડને કામગીરીમાં અમૂલ્ય યોગદાન બદલ પ્રશસ્તિ પત્રથી...

અમદાવાદ જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડને કામગીરીમાં અમૂલ્ય યોગદાન બદલ પ્રશસ્તિ પત્રથી સન્માનિત કરાયા

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

અમદાવાદ જિલ્લામાં વાહક જન્ય રોગ અટકાયત કામગીરીના પગલાંરૂપે મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા જેવા રોગોમાં છેલ્લા વર્ષોમાં કરેલી ઉત્કૃષ્ટ કામગીરીને કારણે સતત ઘટાડો જોવા મળેલ છે. આ કામગીરી આખા જિલ્લાના તમામ આરોગ્ય કર્મચારીઓએ ટીમ ભાવના સાથે કરતા રાજ્ય સરકારના સૂચનાઓને સિદ્ધાંતો મુજબ અમદાવાદ જિલ્લામાં મેલેરિયા નાબૂદીના આરે છે.‌જે અન્વયે આ કરેલ કામગીરી માટે પ્રશસ્તી પત્ર નરેન્દ્રસિંહ રાઠોડ જિલ્લા મેલેરિયા અધિકારીને એનાયત થયેલ છે. આ પ્રશસ્તિપત્ર તેઓ દ્વારા આ કામગીરીમાં સહભાગી થયેલ આશા કાર્યકરથી લઈ મેડિકલ ઓફિસર સુધીના તમામ કર્મચારીઓને સમર્પિત કરેલ છે. કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ અમદાવાદ પ્રવિણા ડી કે દ્વારા આપવામાં આવેલ પ્રશસ્તિ પત્રમાં જણાવ્યા મુજબ, 78 મો સ્વાતંત્રય પર્વ 2024 જિલ્લા કક્ષાની ઉજવણી અમદાવાદ જિલ્લા ખાતે કલેકટરની પ્રેરક ઉપસ્થિતિમાં થયેલ જેમાં જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ એલ રાઠોડ દ્વારા મહત્તમ કૌશલ્ય અને કાર્યદક્ષતાથી ચીવટતા પૂર્વક ફરજ બજાવવામાં આવેલ જે બદલ તેઓના આ અમૂલ્ય યોગદાનને બિરદાવવા અંતઃકરણથી આનંદ વ્યક્ત કરતા આ પ્રશસ્તી પત્ર પાઠવું છું.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here