Monday, October 5, 2026
HomeGujaratAhmedabadવિરમગામ સહિત અમદાવાદ જિલ્લામાં કુલ 86 ગ્રામ પંચાયતને ટીબી મુક્ત ગ્રામ પંચાયત...

વિરમગામ સહિત અમદાવાદ જિલ્લામાં કુલ 86 ગ્રામ પંચાયતને ટીબી મુક્ત ગ્રામ પંચાયત જાહેર કરાઇ

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ટીબી રોગને સંલગ્ન એસ.ડી.જી – સસ્ટનેબલ ડેવલોપમેન્ટ ગોલ ના તમામ સૂચકાંક વિશ્વ કરતાં પાંચ વર્ષ પહેલા હાંસલ કરવા આહવાન કરવામાં આવેલ છે વડાપ્રધાને 24 માર્ચ 2023 વિશ્વ ક્ષય દિવસના રોજ ટીબી મુક્ત પંચાયતની નવીન પહેલનું આહવાન કરેલ છે. જે અંતર્ગત અમદાવાદ જિલ્લાના કુલ 86 ગ્રામ પંચાયતને ટીબી મુક્ત પંચાયત તરીકે જાહેર કરવામાં આવેલ છે. અમદાવાદ કલેક્ટર પ્રવીણા ડી.કે ના વરદ હસ્તે બાવળા ખાતે 78 માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ધ્વજવંદન કરી ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કલેકટર દ્વારા સ્થાનિક આરોગ્ય કર્મચારીઓની સાથે બાવળા તાલુકાના મીઠાપુર ગ્રામ પંચાયત અને લગદાણા ગ્રામ પંચાયતના સરપંચને ટીબી પંચાયત કરવા બદલ સન્માન પત્ર અને મોમેન્ટો એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તાજેતરમાં જ વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલના વરદ હસ્તે તાલુકા હેલ્થ ઓફિસરની ઉપસ્થિતિમાં વિરમગામ તાલુકાના સોકલી, કરણગઢ અને શિયાળ ગામના સરપંચ તથા આરોગ્ય કર્મચારીઓને ટીબી મુક્ત પંચાયત સન્માનપત્ર અને મોમેન્ટો એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 15 મી ઓગસ્ટે વિરમગામ તાલુકાના મહાદેવપુરા, ભાવડા, ચણોઠીયા, જકશી, રૂપાવટી, નાની કિશોલ, શિવપુરા‌ ગ્રામ પંચાયતના સરપંચ અને આરોગ્ય કર્મચારીઓને ટીબી મુક્ત પંચાયતના સન્માન પત્ર અને મોમેન્ટો આપવામાં આવ્યા હતા.‌ અત્રે ઉલ્લેખની છે કે અમદાવાદ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શૈલેષ પરમાર અને જિલ્લા ક્ષય અધિકારી ડો.કાર્તિક શાહ દ્વારા અમદાવાદ જિલ્લામાં મહત્તમ ગ્રામ પંચાયત ટીબી મુક્ત થાય તે માટે કામગીરી કરી રહ્યા છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here