Monday, September 7, 2026
HomeEntertainmentBollywoodઆયુષ્માનને બનવું છે ડિજિટલ પ્રોડ્યુસર

આયુષ્માનને બનવું છે ડિજિટલ પ્રોડ્યુસર

Date:

Related stories

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

ઍક્ટર આયુષ્માન ખુરાનાની ઍક્ટિંગની ગાડી મસ્ત ચાલી રહી છે ત્યારે પણ તેણે નક્કી કર્યું છે કે હવે તે પ્રોડક્શનમાં ઝંપલાવશે. આયુષ્માન વેબ-સિરીઝના પ્રોડક્શનમાં આવવા માગે છે. આ માટે તેણે રિયલ અને હાર્ડકોર સબ્જેક્ટ્સ શોધવાનું પણ શરૂ કરી દીધું છે. આ અગાઉ કરણ વાહી અને રિત્વિક ધન્જાણીએ પાર્ટનરશિપમાં વેબ-સિરીઝના પ્રોડક્શનમાં ઝંપલાવ્યું છે. વાહી અને ધન્જાણી એકતા કપૂર માટે વેબ-સિરીઝ બનાવવાનાં છે.

આયુષ્માને હંમેશાં રિયલિસ્ટિક સબ્જેક્ટ પર ફિલ્મ કરી છે અને તે એ જ પ્રકારના સબ્જેક્ટ પર વેબ-સિરીઝ બનાવવા માગે છે. આયુષ્માનનું એ કન્ફર્મ છે કે તે અત્યારે વેબ-સિરીઝ જ બનાવશે અને એવી વેબ-સિરીઝ બનાવશે જે સબ્જેક્ટ ફિલ્મ માટે બહુ મોટા કે લાંબા હોય. આયુષ્માન અત્યારે દેશની આઝાદીના પિરિયડની વેબ-સિરીઝની એક સ્ક્રિપ્ટ વાંચી રહ્યો છે તો સાથોસાથ તે તામિલ ટેરરિસ્ટ એવા પ્રભાકરન પર લખાયેલી બુક પણ વાંચી રહ્યો છે.

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here