Monday, September 14, 2026
HomeGujaratAhmedabadઇકોસ (ઈન્ડિયા) મોબિલિટી એન્ડ હોસ્પિટાલિટીનો આઈપીઓ 28 ઓગસ્ટ 2024ના રોજ ખૂલશે

ઇકોસ (ઈન્ડિયા) મોબિલિટી એન્ડ હોસ્પિટાલિટીનો આઈપીઓ 28 ઓગસ્ટ 2024ના રોજ ખૂલશે

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

અમદાવાદ : ઇકોસ (ઈન્ડિયા) મોબિલિટી એન્ડ હોસ્પિટાલિટી લિમિટેડ (“ECOS” or “The Company”) બુધવારે, 28 ઓગસ્ટ, 2024ના રોજ ઇક્વિટી શેરના તેના આઈપીઓ સંદર્ભે તેની બિડ/ઓફર ખુલ્લી મૂકશે.ઇક્વિટી શેર્સ (પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના)ની કુલ ઓફર સાઇઝમાં 1,80,00,000 સુધીના ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફર (“Total Offer Size”)નો સમાવેશ થાય છે. એન્કર ઇન્વેસ્ટર બિડીંગ તારીખ મંગળવાર, 27 ઓગસ્ટ, 2024ના રોજ રહેશે અને બિડ/ઓફર શુક્રવાર, 30 ઓગસ્ટ, 2024ના રોજ બંધ થશે (“Bid Details”).ઇક્વિટી શેર દીઠ રૂ. 318થી રૂ. 334ના ભાવે પ્રાઇઝ બેન્ડ (“The Price Band”) ફિક્સ કરવામાં આવ્યો છે બિડ્સ લઘુતમ 44 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 44 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાશે (“Bid Lot”).1,80,00,000 ઇક્વિટી શેર્સની વેચાણ માટેની ઓફરમાં રાજેશ લૂંબા દ્વારા 99,00,000 સુધીના ઇક્વિટી શેર્સ અને આદિત્ય લૂંબા (“The Promoter Selling Shareholder”)(“The Selling Shareholder”) દ્વારા81,00,000 સુધીના ઇક્વિટી શેર્સ સમાવિષ્ટ છે. નવી દિલ્હી ખાતે આવેલી રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ, નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી અને હરિયાણા(“ROC”) માં 20 ઓગસ્ટ, 2024ના રોજ ફાઇલ કરેલા કંપનીના રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“Red HerringProspectus” / “RHP”) દ્વારા આ ઇક્વિટી શેર્સ ઓફર કરવામાં આવે છે.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here