Sunday, October 18, 2026
HomeSportsઈન્ડિયનઓયલ યુટીટી 2024: અયહિકાએ શાનદાર ફોર્મ જાળવ્યું

ઈન્ડિયનઓયલ યુટીટી 2024: અયહિકાએ શાનદાર ફોર્મ જાળવ્યું

Date:

Related stories

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

ચેન્નાઈ : અયહિકા મુખર્જીએ સિઝનની પોતાની પ્રથમ મેચમાં પોતાનું શાનદાર
ફોર્મ જાળવી રાખ્યું અને વર્લ્ડ નંબર-13 તથા 3 વખતની ઓલિમ્પિયન બર્નડેટ સ્જોક્સને 3-0થી હરાવી. અયહિકાની જીતે જવાહરલાલ નેહરુ ઈન્ડોર સ્ટેડિયમમાં ઈન્ડિયનઓઈલ અલ્ટીમેટ ટેબલ ટેનિસ 2024 માટે શાનદાર જીતનો પાયો નાખ્યો.આ વર્ષના પ્રારંભમાં વર્લ્ડ નંબર-1 સુન યિંગશા સામેની રોમાંચક જીત બાદથી આ મેચમાં સૌની નજર અયહિકા પર જ હતી. બીજી તરફ ઈન્ડિયનઓઈલ યુટીટી 2024ની હાઈએસ્ટ રેન્ક્ડ ખેલાડી (પુરુષ અને મહિલા બંને કેટેગરીમાં) સ્જોક્સ હતી, જેણે સંપૂર્ણ મેચમાં અયહિકાની અસામાન્ય ટેક્નિકને સમજવામાં મુશ્કેલી થઈ હતી. અયહિકાએ ત્રણેય ગેમમાં 11-7, 11-5, 11-6થી જીત હાંસલ કરી. આ સાથે 2024માં અયહિકાએ સજોક્સના નામને પોતાની સામે ઘૂંટણિયા ટેકવનાર ખેલાડીઓની યાદીમાં સામેલ કર્યું.
નિરજ બજાજ અને વિતા દાણી દ્વારા ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયાના માર્ગદર્શન હેઠળ યુટીટીનું આયોજન કરવામાં આવે છે. આ મુકાબલાનો પ્રારંભ કેપ્ટન જોઆઓ મોન્ટેઈરો અને માનુષ શાહની પુરુષ સિંગલ્સ મેચથી થયો હતો. માનુષથી 17 વર્ષનો વધુ અનુભવ ધરાવતા સિનિયર મોન્ટેઈરો (92મા રેન્ક) એ યુવા ખેલાડીના આક્રમક હિટને અટકાવી લૂપ હોલ્સ થકી અમુક પોઈન્ટ્સ હાંસલ કરી પોતાનો અનુભવનો પરચો આપ્યો અને પ્રથમ ગેમ 11-5થી જીત્યો. માનુષ જે રેન્કિંગમાં 111માં ક્રમે છે, તેણે બીજી ગેમમાં કમબેક કરતા યોગ્ય તાકાત સાથે જીત મેળવી સ્કોર 1-1નો કર્યો.મોન્ટેરોની હાઈ સર્વ ગેમ 3માં માનુષ માટે મુશ્કેલીઓ સર્જાઈ, પરંતુ માનુષે 2વખતના ઓલિમ્પિયન વિરુદ્ધ અપસેટ સર્જતા શાનદાર ટૉપસ્પિન સ્મેશ સાથે તેનો સામનો કર્યો.

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here