Sunday, September 27, 2026
HomeSportsઓલિમ્પિક 2028થી પહેલાં આવ્યા માઠા સમાચાર : ભારતને લાગ્યો મોટો ઝટકો

ઓલિમ્પિક 2028થી પહેલાં આવ્યા માઠા સમાચાર : ભારતને લાગ્યો મોટો ઝટકો

Date:

Related stories

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

એમ્બેસી REITએ REIT ટ્રસ્ટ લેવલ પર સીમાચિહ્નરૂપ પ્રથમ ₹1,000...

RBIના નવા REIT ધિરાણ માળખા અંતર્ગત કોઈ પણ શીડ્યુલ્ડ...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

સુરત, ૨૦૨૬: ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી...

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક...

અમદાવાદ — 'Khoj by Punitji' દ્વારા 'Dolphin Studio' ખાતે બીજા 'સિંગ એન્ડ લર્ન કેમ્પ'નું...

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...

Los Angeles Olympics 2028: લોસ એન્જલસ ઓલિમ્પિક-2028 પહેલા ભારતને મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે ભારતીય પુરૂષ ફ્લેગ ફૂટબોલ ટીમ આગામી ફ્લેગ ફૂટબોલ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ શકશે નહીં. આ ટૂર્નામેન્ટ 27 થી 30 ઓગસ્ટ દરમિયાન ફિનલેન્ડમાં યોજાવાની છે. આ ટુર્નામેન્ટને ઓલિમ્પિકની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે ટીમ ઈન્ડિયાને આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે વિઝા નથી મળી શક્યા, જેના કારણે તે આ ટૂર્નામેન્ટમાં રમવા માટે ફિનલેન્ડ જઈ શકશે નહીં. અમેરિકન ફૂટબોલ ફેડરેશન ઓફ ઈન્ડિયાના સીઈઓ ડૉ.સંદીપ ચૌધરીએ પણ આ વાતની પુષ્ટિ કરી છે. લોસ એન્જલસ ઓલિમ્પિક 2028માં પ્રથમ વખત ફ્લેગ ફૂટબોલનો સમાવેશ કરવામાં આવ્યો છે. તાજેતરમાં આ રમત ઘણી લોકપ્રિય થઈ છે. ટીમ વર્ક, વ્યૂહરચના અને કૌશલ્યની દૃષ્ટિએ આ રમત ઘણી સારી માનવામાં આવે છે. આ માટે વિશ્વભરની ટીમો ઓલિમ્પિક ક્વોટા હાંસલ કરવા પ્રયાસ કરી રહી છે.

ભારતને સતત બીજી વખત લાગ્યો ઝટકો :
ભારતીય ટીમે 2021ની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. ઈઝરાયેલમાં આયોજિત આ ટૂર્નામેન્ટમાં ભારત 20મા ક્રમે છે. 2023માં ભારતીય ટીમ આ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય કરી શકી ન હતી અને આ વખતે ટીમને વિઝા સંબંધિત સમસ્યાઓના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર રહેવું પડશે. અમેરિકન ફૂટબોલ ફેડરેશન ઓફ ઈન્ડિયાના સીઈઓ સંદીપ ચૌધરીએ કહ્યું કે આ માત્ર વિઝાની વાત નથી. આયોજકો તરફથી અન્ય ટેકનિકલ સમસ્યાઓ પણ હતી, જે અમે સમયસર ઉકેલવામાં સક્ષમ ન હતા. અમારી તરફથી પણ ઘણી ટેકનિકલ ખામી હતી. અમે દોષનો ટોપલો બીજા કોઈ પર નાખવા માંગતા નથી. બધાએ અમને મદદ કરવાનો પ્રયાસ કર્યો છે. હાલ અમે સખત મહેનત કરી હોવાથી વિઝા ન મળતા ટીમનું મનોબળ ચોક્કસપણે નીચું છે. અમે પ્રેક્ટિસ કરી રહ્યા હતા, પરંતુ વસ્તુઓ અમારા નિયંત્રણની બહાર હતી. 2028 ઓલિમ્પિકની તૈયારી માટે આ પ્રથમ મહત્વપૂર્ણ ટુર્નામેન્ટ હતી, જ્યાં અમે અમારી પ્રતિભા દેખાડી શક્યા હોત.’

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

એમ્બેસી REITએ REIT ટ્રસ્ટ લેવલ પર સીમાચિહ્નરૂપ પ્રથમ ₹1,000...

RBIના નવા REIT ધિરાણ માળખા અંતર્ગત કોઈ પણ શીડ્યુલ્ડ...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

સુરત, ૨૦૨૬: ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી...

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક...

અમદાવાદ — 'Khoj by Punitji' દ્વારા 'Dolphin Studio' ખાતે બીજા 'સિંગ એન્ડ લર્ન કેમ્પ'નું...

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here