Monday, October 5, 2026
HomeGujaratAhmedabadકપડવંજના કુંભારીયા ટીંબા શાળાના ઝાંપા પાસે ગાયો બાંધવાના બાબતે બોલાચાલી

કપડવંજના કુંભારીયા ટીંબા શાળાના ઝાંપા પાસે ગાયો બાંધવાના બાબતે બોલાચાલી

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

કપડવંજ : કપડવંજ તાલુકાના કુંભારીયા ટીંબા પ્રાથમિક શાળાના ઝાંપા પાસે વહેલી સવારથી રસીકભાઇ ભુલાભાઈ સોલંકી તેમની બે ગાયોને ચરવા માટે બાંધી હતી. પરંતુ ગ્રામજનોના જણાવ્યા અનુસાર બે-ત્રણ દિવસ રોજ ગાયો બંધાતી હતી પંદરમી ઓગસ્ટે રજાના કારણે કોઈને વાંધો ઉઠાવ્યો ન હતો.પરંતુ શનિવારે બાળકો સવારે સ્કૂલમાં આવતા આ મારકણી ગાયો સ્કૂલના ઝાંપા ઉપર બાંધેલી હોવાથી ૧૫૫ વિધાર્થીઓને શાળાની બહાર બેસવાનો વારો આવ્યો હતો.માટે વિદ્યાર્થીઆની સુરક્ષાને ધ્યાને લઇને આચાર્ય દીનેશભાઈ વાળંદે ગામના સરપંચને જાણ કરતા ગ્રામજનો એકત્ર થયા હતા. રસીકભાઇ ભુલાભાઈ સોલંકીના ઘરે સરપંચ દ્વારા ગાયો ખસેડવાનું કહેતા મહેશભાઈ ભુલાભાઈ તેમજ સંગીતાબેન મહેશભાઈ સોલંકી સરપંચ, સરપંચ પતિ મહેશભાઈ ધુળાભાઈ સોલંકી તેમજ તેમના કાકા નવઘણભાઈ ઉપર લાકડી વડે હુમલો કરવા આવતા ગ્રામજનો વચ્ચે પડી છુટા પાડયા હતા. ત્યારબાદ સરપંચ ના પતિ મહેશભાઈએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પોલીસ વાન સાથે દોડી આવી હતી તેમજ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here