Saturday, September 19, 2026
HomeEntertainmentBollywoodકબીર સિંહ બાદ કિયારાની ચારેબાજુ બોલાબાલા વધી

કબીર સિંહ બાદ કિયારાની ચારેબાજુ બોલાબાલા વધી

Date:

Related stories

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

મુંબઇ,તા.૧૩
શાહિદ કપુર સાથેની હિટ ફિલ્મ કબીર સિંહ બાદ હવે ખુબસુરત કિયારા અડવાણીની બોલવાલા વધી રહી છે. તેની પાસે નવી નવી ફિલ્મોની ઓફર પણ આવી રહી છે. શાહિદ કપુર સાથે તેની ફિલ્મની ચારેબાજુ પ્રશંસા થઇ રહી છે. બંનેની કેમિસ્ટ્રી જારદાર રહી હતી.

કિયારા કરીના કપુરને તેની ફેવરીટ સ્ટાર તરીકે ગણે છે. કરીના કપુર ભલે ફિલ્મોથી હવે દુર થઇ ચુકી છે પરંતુ તેના ચાહકો હજુ રહેલા છે. નવી અભિનેત્રીઓ પણ તેનાથી પ્રેરિત રહી છે. કરીના કપુર હાલમાં ઓછી ફિલ્મો કરી રહી હોવા છતાં તેની લોકપ્રિયતા અકબંધ રહી છે. હાલમાં પણ તે લાઇમ લાઇટમાં રહે છે. તેની ફેન ફોલોઇંગ પણ દિન પ્રતિદિન વધી રહી છે. હવે તેની ફેનની યાદીમાં વધુ એક અભિનેત્રી આવી ગઇ છે. જેમાં કિયારા અડવાણીનો સમાવેશ થાય છે.

કિયારા અડવાણીને બોલિવુડમાં વધારે સમય થયો નથી પરંતુ તેની બોલબાલા ચાહકોમાં જાવા મળે છે. મળેલી માહિતી મુજબ તે ગુડ ન્યુજ નામની ફિલ્મમાં કરિના કપુરની સાથે નજરે પડનાર છે. ખાસ બાબત એ છે કે ફિલ્મમાં કિયારાને હવે દિલજીત અને અક્ષય કુમાર જેવા મોટા સ્ટાર સાથે કામ કરવાની પણ તક મળી રહી છે. જા કે તે આના કરતા કરીના કપુર સાથે સ્ક્રીન શેયર કરવાને લઇને આશાવાદી છે. તે કરીના પ્રત્યે ક્રશ ધરાવે છે. મતલબ એ છે કે કિયારા કરીના કપુરને પોતાની પસંદગીની અભિનેત્રી તરીકે ગણે છે.

કિયારા કરીના કપુરની કેટલી મોટી ફેન છે તેનો અંદાજ આ બાબતથી લગાવી શકાય છે કે તે કરીના કપુરની ફિલ્મોને ખુબ મસ્તી સાથે નિહાળે છે. તેનુ કહેવુ છે કે કરિના કપુરને ઉડતા પંજાબ ફિલ્મમાં જાયા બાદ તે ફિલ્મ કેરિયર બનાવવા માટે ઇચ્છુક છે. તેનુ કહેવુ છે કે તે કરીના કપુરની તમામ ફિલ્મોને પસંદ કરે છે

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here